________________
ધર્મભાવના
૨૩
૬. સર્વ જીવાને અભય આપવાના વ્યાપાર કરવા અને કાયા પર અંકુશ રાખવા.
૭. સત્ય, પ્રિય, હિત, મિત અને તથ્ય ખેલવું અથવા માન રહેવું. ૮. બહારથી ને અંદરથી પવિત્ર રહી પારકી ચીજને પારકી જાણવી. ૯. મારાપણાની—સ્વામિત્વની બુદ્ધિના ત્યાગ કરવેા. ૧૦. વિષયવાસનામાં ન પડતાં યાગશક્તિ ખીલવવી.
આ દશે. ધર્મને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા, વિચારવા ચેાગ્ય છે. એના સામાન્ય વિશેષ રૂપમાં ખમી એ છે કે એમાં પાંચે ત્રતાના તથા કષાયના અને ચેાગના સવરનેા સમાવેશ થઇ જાય છે. એને સર્વથા સ્વીકાર થાય તેા અતિ ઇષ્ટ છે, દેશથી– અંશથી પણ અમલરૂપે સ્વીકાર ઇષ્ટ છે. એ શ્રમણ એટલે સાધુનાં ધર્મ છે એમ ધારીને સાધુ ન થયા હાય તેમણે તેને છેડી દેવાના નથી. વેશ કરતાં પણ વધારે અગત્ય વનરૂપ ચારિત્રને આપવાની હાઈને એના યથાશક્તિ સ્વીકાર સર્વ અવસ્થામાં ખાસ કન્ય છે અને એમાં પ્રગતિ સાધ્યને માગે લઇ જઇ અંતે સાચ્ચે પહેાંચાડનાર છે એ વાત લક્ષ્યમાં રાખવી.
૬. રૂ. ધર્મના એક પ્રકાર દાન, શીલ, તપ, ભાવરૂપ પ્રથમ ગાથામાં જોયેા, ખીજી ગાથામાં એનેા ચારિત્ર વિભાગ તૈયા, હવે ધર્મ એટલે વસ્તુસ્વભાવ. વથ્થુલદાવો ધો । કાઇ પણ વસ્તુના સ્વભાવ તે તેના ધમ કહેવાય છે. ખર ઠંડી આપે તે તેના ધર્મ છે, પાણી તૃષાને છીપાવે તે પાણીના ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે તે તેના ધર્મ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પેાતાના મૂળ સ્વભાવમાં વતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org