________________
રર
શ્રી શાંતસુધારસ (૫) સંગત્યાગ–સર્વ ધનાદિક સંચય સંગત્યાગ. એ નવમે અકિંચનવધર્મ છે.
(૬) આજીવ-માયાત્યાગ, દંભત્યાગ. એ ત્રીજે આવધર્મ છે.
(૭) બ્રહ્મ-શીલવ્રત. બ્રહ્મચર્ય એ દશમે બ્રહ્મધર્મ છે.
(૮) વિમુક્તિ–લેભત્યાગ, સંતોષધારણ. એ ચેાથે મુક્તિધર્મ છે.
(૯) સંયમ–ષડજીવનિકાયસંરક્ષણવ્યાપાર. એ છઠ્ઠો સંયમધર્મ છે.
(૧૦) તા–બાહ્ય, અત્યંતર તપ. એ પાંચમે તપધર્મ છે.
એને અનુકમ સંવર ભાવનામાં બતાવ્યું છે તે જ છે. અહીં કવિતાનો અનુપ્રાસ મેળવવા એના સંખ્યાસ્થાનમાં ફેરફાર કર્યો જણાય છે. એને યાદ રાખવા નવતત્ત્વની ૨૯ મી ગાથા ઉપગી છે. પરંતા ન કન્નવ, મુત્તી તવ संजमे अ बोधवं । सञ्चं सोअं अकिंचणं च, बंभं च जइधम्मो॥ એને દશ આજ્ઞાઓમાં નીચે પ્રમાણે રૂપક અપાય. ૧. ગમે તેટલા ઉશ્કેરાવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. ૨. માન કેઈના રહેવાનાં નથી. તારે પણ નમ્રતા રાખવી. ૩. માયા-કપટ-દંભ છોડી તારે નિરંતર સરળતા રાખવી. ૪. વસ્તુ, ધન કે સંબંધ પર મૂછ ન રાખતાં સંતોષ રાખ. ૫. શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને
તેના પર અંકુશ કેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org