________________
૬૦
શ્રી.શાંતસુધારન્સ ઃ
પરને કાબૂ જોતાં, તેની અનેક કૃતિએ નાશ પામી છે તે છતાં જે લભ્ય છે તેમાં તેઓએ તર્ક પર બતાવેલ અસાધારણ પ્રભુત્વ વિચારતાં આ વાતની શકયતા ઓછી લાગતી નથી.
( ૩ )
એક દંતકથા એવી ચાલે છે કે ખંભાતમાં શ્રીમો વિજય ઉપાધ્યાય અને શ્રીમદ્ વિનયવિજય ઉપાધ્યાય ચાતુર્માસ રહ્યા હતા. દરમ્યાન જે વિદ્વાન ગુરુ પાસે તેમણે કાશીમાં અભ્યાસ કર્યા હતા અને જેમને તેઓશ્રીએ જરૂર પડે તે ગુજરાત–કાઠિયાવાડમાં આવવા વિજ્ઞપ્તિ કરી હતી તેઓ એક દિવસ વખાના માર્યો નામ પૂછતાં પૂછતાં ચાતુર્માસ દરમ્યાન ખંભાત બંદરે આવી ચઢ્યા. પંડિત ઉપાશ્રયમાં આવી પહોંચ્યા ત્યારે શ્રી યશવિજયજીનું વ્યાખ્યાન ચાલતુ હતુ. જેવા ગુરુ સભામાં દાખલ થયા કે ઉપાધ્યાયજી વ્યાસપીઠવ્યાખ્યાનની પાટથી ઉતરી ગયા અને નીચે બેઠા. આખા સંધ વ્યાખ્યાન સાંભળવા હાજર હતા. ઉપાધ્યાયનું વ્યાખ્યાન અને ચામાસાના દિવસેા એટલે લેાકેાની ઋતુ તા પૂછ્યું જ શું? ગુરુમહારાજ નીચે બેઠા એટલે આખા શ્રોતાવર્ગ માં એક જાતના તરવરાટ થઇ ગયા. · શુ છે ? ’ એમ એક આગેવાન શ્રોતાએ વિનયપૂર્વક પૂછતાં શ્રી યશેાવિજય ઉપાધ્યાયે જણાવ્યું કે— જેના પ્રતાપે હું આજે તમારી સમક્ષ શક્તિમાન થયા છું તે મારા વિદ્યાગુરુ આજે પાતે સ્વત: અત્રે પધાર્યા છે તેમના વિનય કરવા હું ઊંચા આસનથી નીચે ઉતર્યો છું.’
વ્યાખ્યાન કરવા
શ્રી સંઘને આ હકીકતની ખૂબ અસર થઈ. એમણે તે વખતે ગુરુદક્ષિણા નિમિત્તે ખરડા કર્યાં અને તે જ સભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org