________________
૫૮
શ્રી શાંતમુલારસ : ચાલ્યા ગયા. આ દિવસે વ્યાખ્યાન નિરાખાધ ચાલ્યું અને શ્રાવકે આનંદ પામ્યા. ત્યારપછી શ્રી યશેાવિજયજીને સરત પ્રમાણે Àાક ખેલવાનું કહેતાં તે પેાતાને તેમ ખેલવાને અભ્યાસ હતા તેથી નીચેના હાઠને સિંદુર ચેાપડી ઉપલા હાઠને સિદુર ન લાગે તેવી રીતે કડકડાટ એટલી ગયા. આથી બ્રાહ્મણેા ખિન્ન થઈ ગયા. આટલેથી વાત અટકાવી શકાતી હાવા છતાં પણ બ્રાહ્મણેાને શ્રીમદ્ યશેાવિજયજીએ યથાયાગ્ય શાસ્ત્રા કરવાનું કહ્યુ. બ્રાહ્મણેાએ હા પાડી એટલે રાજસભામાં તત્સંબંધે નિયમિત તામ્રલેખ થયે અને તેમાં શ્રી યશેાવિજયજીએ એવી સરત નાંખી કે પેાતે હારે તેા જૈન સાધુવેષ તજી દઇ બ્રાહ્મણધર્મ સ્વીકારે અને પાતે જીતે તેા ૫૦૦ બ્રાહ્મણા જૈન ધર્મ અંગીકાર કરે. શાસ્ત્રાર્થ શરૂ થયેા. બ્રાહ્મણ પંડિતાના કહેવાથી પૂર્વ પક્ષ કરવાનું શ્રી યશેાવિજયને શિરે આવ્યું. તેમણે પૂર્વ પક્ષ શરૂ કર્યાં. સંસ્કૃત વાણીમાં અવિચ્છિન્ન પ્રવાહે વાદ ચલાવ્યે; ન્યાયપૂર્વક એક પછી એક દલીલેા ચાલી, એક દિવસ થયા, એ દિવસ થયા, ત્રણ દિવસ થયા, પરંતુ પૂર્વ પક્ષ પૂર્ણ થાય નહિ અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની વકી પણુ જણુાય નહિ. તેથી બ્રાહ્મણે હતાશ થયા. જાણ્યુ કે આ કેાઇ શાસ્ત્રપારંગત સમર્થ જ્ઞાની છે અને તેને પહોંચી શકાય તેમ નથી; તેથી તેઓએ શ્રીમદ્ન પેાતાના પૂર્વપક્ષ બંધ રાખવાને વિનવ્યું, પેાતાની હાર કબૂલ કરી અને શરત પ્રમાણે ૫૦૦ બ્રાહ્મણેા જૈન થયા. ( કહેવાય છે કે ઉક્ત તામ્રલેખ ખંભાતમાં કેઇ ઉપાશ્રય, મદિર કે ભંડારમાં હજી માત્રુ છે. ) આવી રીતની દંતકથા છે.
""
X
Jain Education International
For Private & Personal Use Only
X
www.jainelibrary.org