________________
સંથકાર શ્રી-વિન-વિજય્જી
“ એક સમયે શ્રી વિનયવિજયજીનું ચામાસું ખંભાતમાં યુ. ખંભાત બંદર આ સમયમાં વ્યાપારની બાબતમાં અગ્રસ્થાન ધરાવતું હતું. શ્રાવકા પૈસે ટકે બહુ સુખી હતા અને તેની સાથે જિનેશ્વર પ્રત્યે ભક્તિવાળા અને ગુરુ પ્રત્યે વિનયવાળા હતા. આ વખતે ત્યાં બ્રાહ્મણ પંડિતાનું જોર હતુ. શ્રી વિનયવિજયજી સવારના વ્યાખ્યાન આપવાનું શરૂ કરતા ત્યારે બ્રાહ્મણ પંડિતા હુમેશાં આવી શાસ્ત્રાર્થ અને વાદવિવાદ ચલાવતા. આથી ઉપાધ્યાય વ્યાખ્યાન કરી શકતા નહિ અને શ્રાવકે કંઇ શ્રવણુ કરી શક્તા નહિ તેથી નિરાશ થતાં શ્રી વિનયવિજયજીને લાગ્યું કે બ્રાહ્મણે નિરર્થક કાળા આપે છે અને પેાતાનું ઉપદેશનું કાર્ય થઈ શકતુ ં નથી, તેથી તેમણે શ્રીમદ્ યશવિજયજીને આના પ્રતિકાર કરવા અર્થે ખેાલાવ્યા. શ્રીમદ્ આવ્યા અને એક સરસ યુક્તિ શેાધી કાઢી. તેએશ્રીએ એક àાક એવા રચ્યા કે તેમાં આસ્થાની અક્ષરા ૫, ક્રૂ, મ, ભ, મ લગભગ ચાલ્યા જ આવે. આ બ્લેક ઉપાશ્રયના દ્વાર ઉપર ચોંટાડ્યો અને તેની નીચે એ ભાવાની સૂચના કરી કે
જે કેાઈ શાસ્ત્રાર્થ કે વાદવિવાદ કરવા ઇચ્છતા હાય તે જો ઉપરના શ્લેાક પેાતાના એ હાઠા એક બીજાને અડાડ્યા વગર એલી શકે, તેા જ ઉપાશ્રયના દ્વારની અંદર આવી શકે અને શાસ્ત્રાર્થ કરી શકે. એક બીજા હાઠ શ્ર્લાક ખેલતી વખતે અડ્યા નથી તેની પરીક્ષા એ જ કે નીચેના હાઠને સિંદુર લગાડી તે Àાક ખેલવે અને તે ખેલતાં ઉપલા હાઠને સિંદુર ન લાગવા જોઈએ. સવાર પડતાં વ્યાખ્યાન શરૂ થયું અને બ્રાહ્મણ પડિતા આવ્યા. તેઓએ દ્વાર પરની સૂચના વાંચતાં જોયું કે પાતે સરત પ્રમાણે શ્લાક એલી શકે તેમ નથી, તેથી
Jain Education International
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org