________________
૫૫
ગ્રંથકારશ્રીવિનયવિજળ્યજી કર્યો એમ જણાવવામાં આવે છે એ વાત બનવાજોગ લાગતી નથી. તેનાં કારણે નીચે પ્રમાણે છે. (૧) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે કૃતિઓ કરી છે તેની
તારિખે વિચારતાં તેઓ બાર વર્ષ કાશીમાં રહી શક્યા
હોય તે વાત બનવાજોગ નથી. (૨) શ્રી વિનયવિજય ઉપાધ્યાયના પિતાના કહેવા પ્રમાણે
શ્રી લોકપ્રકાશ ગ્રંથ સંવત ૧૭૦૭ માં પૂરે છે. એ ગ્રંથ જેને સમગ્ર શાસ્ત્રના સાર જે હોઈ અને તેમાં લગભગ બારશે ઉપરાંત શહાદતે અનેક શાસ્ત્રગ્રંથની હાઈ એની તૈયારીમાં જે સમય જાય તે જોતાં સંવત ૧૭૦૦ થી ૧૭૦૭ સુધીમાં તો શ્રી વિનયવિજય કાશી
જઈ શકે તેવું જણાતું નથી. (૩) સુજશવેલીભાસમાં જણાવ્યા પ્રમાણે યશવિજય ઉપા
ધ્યાયના ગુરુ નયવિજય અમદાવાદમાં સં. ૧૬૯ માં ચાતુર્માસ રહ્યા. ત્યાં શેઠ ધનજી સૂરાની વિજ્ઞપ્તિથી કાશી જવાને નિર્ણય કર્યો. ગુરુ સાથે ગયા. કાશીમાં ત્રણ વર્ષ રહ્યા અને ચાર વર્ષ આગે રહ્યા. એ હિસાબે સંવત ૧૭૦૦ થી ૧૭૦૭ સુધી ઉપાધ્યાયજીને અભ્યાસકાળ ગણાય. એ રીતે વિચારતાં કાશીમાં બાર વર્ષ
અભ્યાસની વાત અસંગત બને છે. (૪) એમાં ચશેવિજયના ગુરુ શ્રી નવિજયના નામને કોઈએ
વિનયવિજયના નામ સાથે સેળભેળ કરી દીધું જણાય છે. નામમાં એટલું બધું સામ્ય છે કે એક વાર ગફલતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org