________________
૫૪
: શ્રી શાંતસુધારસ :
વિનુલાલ પાસે વાંચી જશે. જસુલાલને આનંદ થયે. એ ગ્રંથ ૧૨૦૦ ગાથાને હતો. એણે વિનુલાલને કહ્યું કે–ગુરુ બીજે દિવસે આપણી પાસે એ ગ્રંથ વાંચે ત્યારે તેના પ્રથમના ૭૦૦
લેક પિતે હેઢે રાખી લેશે અને છેવટના પ૦૦ લેકે વિનુલાલે યાદ રાખવા. એ પ્રમાણે થયું. ગુરુએ બીજે દિવસે સદર ગ્રંથ એક વાર બને શિષ્ય પાસે વાં. જસુલાલે ૭૦૦ લોકો યાદ રાખી લખી નાખ્યા અને બાકીના ૫૦૦ લેક વિનુવાલે લખી નાખ્યા. ગુરુને લખેલી પ્રતિ બતાવી ત્યારે ગુરુમહારાજને પિતાના બન્ને શિષ્યની યાદશક્તિ માટે સાનંદાશ્ચર્ય થયું. ગુરુએ કહ્યું કે “તમે બ્રાહ્મણ ન હોઈ શકે.” તે વખતે વિનુલાલ અને જસુલાલે પોતાની મૂળ હકીકત અને પિતે બન્ને જેન હેવાપણાની વાત ગુરુને જણાવી દીધી. ગુરુ મહારાજને આનંદ થયે શિષ્યએ કહ્યું કે કોઈ વાર અડચણ આવે તે ગુજરાતમાં પધારજો અને ત્યાં યશોવિજય અને વિનયવિજયને પૂછશે તે ગુજરાતમાં કોઈ ઠેકાણે તેમને પત્તો લાગ્યા વગર નહિ રહે. ગુરુએ અભ્યાસ પૂર્ણ થયેલ જાહેર કરી અને શિષ્યને રજા આપી. શિષ્ય સાધુનાં કપડાં પહેરી ગુજરાતમાં આવ્યા.
આ હકીકતમાં ક્વચિત્ એમ પણ સંભળાય છે કે ગુરુએ એક રાત્રિ એ ગ્રંથ વાંચવા આપે. એક રાત્રિમાં ૭૦૦ શ્લોક અને પ૦૦ લેક અનુક્રમે જસુલાલ અને વિનુલાલે યાદ કરી લીધા. - આ હકીકત કેટલે અંશે બનવાજોગ છે તે પર વિચાર કરીએ. સદર હકીકતમાં જસુલાલ અને વિનુલાલ બાર વર્ષ કાશીમાં રહ્યા અને તેમણે ત્યાં બ્રાહ્મણ પંડિત પાસે અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org