________________
૨૨
શ્રી શાંતસુધારસ :
-
. -
*
ગાઈ શકાય છે તેમજ ગુજરાતી દેશીઓમાં પણ ગાઈ શકાય છે તે ઉપર બતાવ્યું છે.
એ રીતે ઉપઘાતના ૮, સેળ ભાવનાની પર્યાલચનાનો ૯૧, સેળ અષ્ટકના ૧૨૮ અને પ્રશસ્તિના ૭ મળી આખા ગ્રંથના કુલ ૨૩૪ કલેકે અથવા ગાથાઓ છે.
દરેક ભાવનાને લઈ તેને પ્રથમ પરિચય કરાવો અને પછી ગેય અષ્ટક લખવું એ પદ્ધતિ ગ્રંથકર્તાએ રાખી છે. દરેક ભાવના પર પરિમિત લખવાને તેમને વિચાર ચોક્કસ જણાય છે, કારણ કે આ સોળે ભાવનાઓ તે એવી છે કે એના પર જેટલું લખવું હોય તેટલું લખી શકાય, પણ ગ્રંથકર્તા લેકેની ધીરજ, આયુષ્યની મર્યાદા અને ખાસ કરીને મનુષ્યસ્વભાવના અભ્યાસને પરિણામે સમજી ગયા હતા કે લોકોને લાંબી લાંબી વાતે ગમતી નથી એટલે એમણે સૂત્ર જેવી વાતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે રજૂ કરી છે. એનું એક એક વાક્ય કઈ કઈ સ્થાને તે એવું અર્થ અને ભાવગર્ભિત છે કે એના પર પુસ્તકે લખાય. ગ્રંથકર્તાને ગ્રંથ વિદ્વત્તા બતાવવા માટે બનાવવાને નહોતે. એમનો બોધ એમણે લેકપ્રકાશમાં બતાવ્યું હતું, એમને આ ગ્રંથ તે આત્મા સાથે વાત કરવાને બનાવ હતો. એમાં મનોવિકાર કે કલ્પનાને જોર આપવું નહોતું, પણ એને મર્યાદામાં લાવી એના પર સંયમ મેળવવાની ચાવીઓવિચારધારાઓ બતાવવાની હતી. એ કામ ગ્રંથકર્તા કવિએ સફળ રીતે કર્યું છે.
એના ગેયાષ્ટક ઘડીભર ગાવા ગ્ય છે. શાંતિને સમય હાય, ચેતનરામ જરા શહેરમાં હોય, ઉપાધિઓથી સહજ
મતી નથી
કરી છે.
તો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org