________________
૨૬
શ્રીશાંન્ત સુધારસ
मोसी कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते એની શબ્દરચના અતિ આકષ ક છે અને અર્થગાંભીય તા ચિત્રમય છે. પછી મુખ્યતાં મુખ્યતાં ધિરતિદ્રુહમા ગાઈએ ત્યારે શબ્દ અને અર્થાના પ્રવાહમાં પડી જવાય તેમ છે.
કાઈ સુંદર રાગથી ગાનાર અને ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસી શુદ્ધ ભાષાના આગ્રહી પાસે દેશી રાગેા અને સાથે છંદના જ્ઞાનવાળા પાસે એને એકાદ વખત સાંભળી લેવા ચેાગ્ય છે. પછી વધારે ભલામણ કરવાની જરૂર નહિ પડે.
સેાળે ભાવના જુદી જુદી દેશીઓમાં ગાઈ શકાય છે. કેટલીકના દેશી રાગેા કર્તા કિવએ પેાતે લખ્યા છે, કેટલાક મને ખેઠા તેવા જણાવ્યા છે, પણ એને બહુ સુ ંદર રીતે ગાઈ બતાવી શકે તેવા શ્રાવક મધુએ જુદે જુદે સ્થળે વિદ્યમાન છે એમ મારા જાણવામાં આવ્યું છે, શેાધક વૃત્તિએ તપાસ કરી આવા આત્મસન્મુખ ગ્રંથના લાભ લેવા સૂચના છે.
ગેયતાને અંગે ખીજી વાત એ છે કે દરેક અષ્ટક ગુજરાતી પ્રચલિત દેશીઓમાં ગાઈ શકાય છે તે ઉપરાંત અસલ રાગ અથવા રાગિણીમાં પણ ગાઇ શકાય છે.
પ્રથમ અષ્ટક—રામગિરિ દ્વિતીય અષ્ટક—મારૂણી તૃતીય અષ્ટક—કેદારા ચતુર્થાં અષ્ટક—પરજીયે પંચમ અષ્ટક—શ્રી રાગ ષષ્ઠ અષ્ટક-આશાવરી સક્ષમ અષ્ટક—ધનાશ્રી અષ્ટમ અટક નટ રાગ
Jain Education International
નવમ અષ્ટક—સારગ દશમ અષ્ટક—વસંત એકાદશ અષ્ટક કાપી દ્વાદશ અષ્ટક—ધનાશ્રી ત્રયેાદશ અષ્ટક—દેશાખ ચતુર્દેશ અષ્ટક——ટાડી પંચદશ અષ્ટક—રામકુલી પ્રેડિશ અષ્ટક—પ્રભાતી
For Private & Personal Use Only
www.jainelibrary.org