________________
શ્રીશાંતસુધારસ :
આ અષ્ટકની ભાષામાં ખૂબ લહેર છે. એમાં રસની જમાવટ વિષયને અનુસાર હાઈ ખૂબ હદયંગમ છે અને પ્રત્યેક શબ્દની પસંદગી ખૂબ સુંદર છે. તમને દરેક શબ્દ માટે લાગશે કે એ શબ્દ જ ત્યાં બંધબેસતે આવે છે અને બીજે સમાન અર્થવાળે શબ્દ નકામો છે. માનવીમુપતિવન્ત રસન્ન = જિ ક્ષતિ એમાં સત્ત શબ્દ મૂકવામાં ભારે મજા કરી છે. એને અર્થ મરણદશાને પહોંચેલા એ કરીએ ત્યારે રસન્ત ને વર્તમાન કૃદંત લેવાય, પણ સત્ત ને ચાલુ અર્થમાં લઈએ તો ગમે તેવો મેટો સંત પુરુષ હોય, ભલે ખુદ ઈંદ્ર કે તીર્થકર હોય, પણ તેને કેઈ બચાવી શકતું નથી. આ વિશિષ્ટ ભાષાપ્રયેગ લગભગ દરેક શબ્દની સાથે બતાવી શકાય તેવું છે. કહેવાની બાબત એ છે કે ભાષારચનામાં, શબ્દોની પસંદગીમાં અને વિચારદર્શનની પદ્ધતિમાં લેખક મહાત્મા સફળ શબ્દચાતુર્ય દાખલ કરી શક્યા છે.
આ ઉપરાંત જ્યાં તુરગ” શબ્દ મૂક્યો છે ત્યાં તે જ શબ્દ શેભે અને સાથે લાગે તેમ છે, તેને બદલે સમાન અર્થવાળા
અશ્વ” શબ્દ ન જ લાગી શકે એવી વિગતે બતાવી શકાય તેમ છે. તુલા શબ્દમાં ગતિ(તુ મને)ને ભાવ છે, જ્યારે અચ્ય શબ્દમાં જ ધાતુ આવે છે તે ઊંડા ઉતરવાના અર્થમાં આવે છે. ગમે તેવા જોરથી દોડનાર ઘોડા, રથ, હાથી કે માણસની હારની હારથી વીંટળાયેલા હો. આ એને આશય છે. ત્યાં સુધી શબ્દ બરાબર સાથે છે. કહેવાની વાત એ છે કે લેખકે શબ્દની પસંદગીમાં પણ ભારે ઝીણવટ રાખી છે અને જ્યાં જે જોઈએ તેવો શબ્દ પસંદ કર્યો છે. પતે વૈયાકરણ હતા, વ્યાકરણની પ્રક્રિયા બનાવનાર હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org