________________
ગ્રંથ-પરિચય :
यावच्चायुरभङ्गुरं निजहिते तावदुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥ ( ખેબિંદુભ ભાવના ૧૨. પરિચય ક્ષેા. . પૃ. ૧૦૮. વિ. ૨) એ ભાષામાં ખૂખ મીઠાશ, હૃદયસ્પર્શિતા અને સરળતા છે. એન્ડ્રુ ભાષાસાવ લગભગ ભર્તૃહરિના વૈરાગ્યશતકને મળતુ આવે છે.
શાંતસ્થાનમાં શાંત ચિત્તે નીચેના સ્રગ્ધરા ગાઇ જુઓ— धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अभ्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥ ( પ્રમાદ. પરિચય. ક્ષેા. ૧. દ્વિ. વિ. પૃ. ૨૦૨.)
આવા એક શ્લાક તીર્થંકરના મહત્ત્વને હૃદય સન્મુખ ખડું કરી દે છે. એની ભાષાના પ્રત્યેક અક્ષરમાં ચમત્કાર છે, એની સમસ્ત રચનામાં ગેયતા અને શબ્દરચનામાં રસાત્મકતા છે.
૧૯
એના ગેયાકે તેા અદ્ભુત છે. એ તે ગાતા જઇએ અને શાંતરસનું પાન કરતા જઇએ એવા ભાષાસાવથી ભરેલા છે. જરા ગાઓ:
स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ વિનય ! વિધીયતાં રે, શ્રીલિનધર્મ: રાનમ્ । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ॥ १ ॥
Jain Education International
( અશરણુ ભાવના, ગેયાષ્ટક. વિ. ૧. પૃ. ૧૧૦ )
.
For Private & Personal Use Only
www.jainelibrary.org