________________
ગ્રંથ પરિચન્ય :
૧૭
પણ આત્માનુસધાન કરનારની રીતિ તા કાંઇ અનેાખી જ હાય છે. એ એના મૂળમાં ઉતરી અસલ કારણુનું કારણ સમજે છે અને જરા પણ ઘુંચવાયા વગર એ દ્વાષ તરફ ઉપેક્ષા અથવા માધ્યસ્થભાવ રાખે છે. એ રીતે આ ચારે પરાભાવના આત્માનુસ ધાનરૂપ છે અથવા તેનુ પરિણામ છે.
ગ્રંથનું મૂલ્યાંકન—
આ ગ્રંથમાં એ રીતે આત્મપ્રદેશમાં વિહરવાનુ છે. કવિત્વ ષ્ટિએ કલ્પનાશક્તિને જોમ આપે એવાં વ ના એમાં નથી, એમાં કથાનુયાગની રસસ્વિતા નથી, એમાં નવલકથાના વિહારા નથી, એમાં ઇતિહાસનાં આંદોલના નથી, એમાં લડાઇનાં રસભર્યા વના નથી કે એમાં કરુણા ઉત્પન્ન કરે તેવા હૃદયદ્રાવક પ્રસંગેા નથી. નથી એમાં શૃંગાર, નથી એમાં ભય કે નથી એમાં હાસ્ય. એમાં તે શાંત નામના દુશમાં રસની પાષણા છે. એમાં આત્મા સાથે વિહાર છે, એમાં હૃદયચક્ષુને ખેાલવાના જુદા જુદા પ્રસંગેા છે. સંસાર–અટવીમાં ભૂલા પડેલા, જ્યાં ત્યાં અર્થ કે પરિણામના ખ્યાલ કે તેની તુલના કરવાની દરકાર કર્યા વગર ઢોડાદેડી કરનાર કયાં જાય છે અને શેની પછવાડે દાડે છે એ બતાવનાર આ ગ્રંથ છે. માહ્ય વિષયને એના યથાસ્વરૂપે આળખી એના અને ચેતનછના સંબંધ શા કારણે થયા છે તેના મૂળ તરફ લક્ષ્ય ખેંચી, એને એમાંથી હંમેશને માટે કેવી રીતે દૂર રખાવવા એનું મા દન કરાવનાર અને વધારે ઊંડા ઉતરનારને એની ખરી ચાવીએ સપડાવનાર આ ગ્રંથ છે. ચવણ
જીવનના અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org