________________
ગ્રંથ-૫-
રિવ્યુ :
માટે પ્રથમ ભૂમિકા તૈયાર કરવી જોઈએ. એ ભૂમિકા તૈયાર કરવામાં પ્રબળ સાધન “ધર્મધ્યાન” છે. ધર્મધ્યાનનું સ્વરૂપ ખૂબ વિચારવા લાગ્યા છે. તે અન્યત્ર આળેખાઈ ગયું છે (જેન દષ્ટિએ વેગ પૃ. ૧૪૪.). એવા ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાના હેતુ તરીકે બાર ભાવનાની એજના શ્રી વીતરાગ દેવે બતાવી છે. એ બાર ભાવનાઓ નીચે પ્રમાણે છે. પ્રથમ વિભાગ : બાર ભાવના–
અનિત્ય–સાંસારિક પદાર્થો, સંબંધો અને સગપણે કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પગલિક વસ્તુઓ તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હાઈ આખા જીવનવ્યવહાર વિચારણા માગે છે.
અશરણ–આ જીવનમાં અન્યના આધાર પર ટેકે દેવા જેવું નથી. જ્યાં આધાર આપનારનું જ સ્થાયીપણું નથી ત્યાં એ ટેકે કે અને કેટલો આપે ? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ ધપવામાં જ અંતે નિરંતરને આરામ છે.
સંસાર–આખા સંસારની રચના જેવા જેવી છે. દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ, પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવું, વળી નવું રૂપ લેવું વિગેરે. કર્મના પ્રકારે, મનેવિકારના આવિર્ભા, સ્વાર્થો, રાગદ્વેષની પરિણતિઓ વિચારવા યોગ્ય છે અને વિચારી એના મર્મમાં ઉતરવાની આવશ્યક્તા છે.
. એકત્વ–આ જીવ એકલે આવ્યું છે, એકલે જવાને છે, એના સ્નેહ-સંબંધ સર્વ વસ્તુતઃ બેટા છે, અલ્પ સમય શહેનારા છે, પણ અંતે એને છેડે આવવાનું છે. ચેતનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org