________________
૩૮૨
શ્રી•શાંતસુધારસ
વાત આકી રહેતી નથી. દુર્ધ્યાનની નાની વાતથી માંડીને તેને દૂર કરવાથી આદરેલી શ્રેણી અંતે આત્મઋદ્ધિ ઘેર લાવીને સિદ્ધિસામ્રાજ્યલક્ષ્મી અપાવે છે. આથી વધારે શુ જોઇએ ?
૩. શ્રી હીરવિજયસૂરિ સેાળમી સદીમાં થયા. તેમના જીવનવૃત માટે જુએ શ્રી હીરસાભાગ્ય કાવ્ય. એમને જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (વીર સંવત ૨૦૫૩). દીક્ષા વિ. સં. ૧૫૯૬, આચાય પદ્મ વિ. સ. ૧૬૧૦, સ્વગમન વિ. સ. ૧૬૫૨. એમણે પાદશાહે અકબરને જૈન તત્ત્વજ્ઞાન સબંધી માહિતી આપી હતી.
એમના સંબધી શ્રી વિદ્યાવિજયજીના સુરીશ્વર અને સમ્રાટ્' ગ્રંથ વાંચવા ચેાગ્ય છે. તેએ તપગચ્છની ૫૮ મી પાટે ગચ્છાધિપતિ થયા છે.
એમને એ શિષ્યા હતા : શ્રી સામવિજય વાચક અને કીર્તિવિજય વાચક. વાચક એટલે ઉપાધ્યાય. આ બન્ને સ’સારીપણે પણ ભાઇઓ હતા. એક માબાપના પુત્રા હતા એમ આ àાકથી જણાય છે.
૪. એ પૈકી શ્રી કીર્ત્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ શાંત સુધારસ ગ્રંથ મનાયેા, રચ્ચે.
મૂળમાં ‘ સટ્ટો ’ એમ લખ્યુ છે તેના અવિચાય, અવલેાકયો એમ થાય છે. આ શબ્દ લેખક મહાત્માની નમ્રતા સૂચવે છે.
૫. પુસ્તકલેખનની સાલ અંકના ઊલટા ક્રમમાં આપવાને રિવાજ પ્રચલિત છે. પિગળમાં પણ એ અંક થાય ત્યારથી તેની ગતિ વામ કરવાનું જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org