________________
૩૬૮
શ્રીષ્ણાંતસુધારસ જે નાટક થાય છે તેની સાથે આપણને પિતાને કાંઈ લેવાદેવા નથી. આ સ્થિતિમાં એવાં એવાં સત્ય સમજવામાં આવશે કે જેને ખ્યાલ કદી સ્વપ્ન પણ નહિં થયે હોય. જેવું કંઈ પણ હકીકત સાથે તાદામ કર્યું કે તરત સાક્ષીભાવ ચાલ્યો જાય છે અને પછી તે મોહરાજા પિતાનું લશ્કર છોડી મૂકે છે. મનેવિકારને ચકરાવે ચઢ્યા એટલે ક્રોધ, માન, રતિ, અરતિ, શોક વિગેરે ઘાણ કાઢી નાખે છે અને પ્રાણીને કદી ઊંચે આવવા દેતા નથી.
ગાધિરાજ પરમાત્માએ કદી વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો નથી. એની પાસે ઈંદ્ર આવે કે ચક્રવતીઓ આવે તે ત્યાં પણ સાક્ષીભાવ અને ગોશાળક એમના શિષ્ય પર તેજેલેશ્યા મૂકે તો ત્યાં પણ સાક્ષીભાવ, જમાલિ ઉત્સુત્રપ્રરૂપણ કરે તો ત્યાં પણ સાક્ષીભાવ અને દશાર્ણભદ્ર અપૂર્વ સામૈયું કરે તે ત્યાં પણ સાક્ષીભાવ.
આ માધ્યચ્ચ જાળવવું મુશ્કેલ છે. આ યુગમાં વળી અનેક પ્રસંગમાં ગુંચવાડા થતા જાય છે તેથી વધારે મુશ્કેલ છે, પણ પ્રસંગ વગર કટી નથી અને આંખો મીંચીને ઝંપલાવવા જે બીજે કઈ ઉન્માદ નથી. માટે શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે તેમ તwાવવાન્યષણા वारं वारं हन्त सन्तो लिहन्तु !
“સંતપુરુષે ઉપરના કારણેને લઈને દાસીજરૂપ અમૃતને વારંવાર આસ્વાદો.” એ આસ્વાદનથી મંગળમાળા વિસ્તરે છે.
ઉપેક્ષાભાવમાં પાપ કરનાર તરફ બેદરકારી રહે છે. ગમે તેવા ભયંકર પાપી સંબંધી હકીક્ત જાણું અથવા જે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org