________________
માધ્યસ્થ્ય-ભાવની
३६७
છે. એ આપણા આદર્શો છે. આ મુશ્કેલ પ્રસંગ છે, પણ વધારે ધ્યાન રાખવા યાગ્ય છે. ધર્મ-ચર્ચામાં નરકના દ્વારા બતાવનાર, પેાતાના મતથી જુદા અભિપ્રાય ધરાવનારને ીનેાપમા આપનાર કે અપશબ્દ ખેલનાર પેાતાને મુદ્દો મદ્ભૂત કરતા નથી. અહીં એ વાતને સવાલ નથી. પણ એવા પ્રસંગ આવે અને સામા તમને નરકનાં દ્વારા બતાવે કે અયેાગ્ય સવાલા જાહેરમાં પૂછી અપ્રસ્તુત બાબતે તેમાં દાખલ કરી, જાણે તમે તેનાથી મહાત થઇ ગયા હા એવો દેખાવ કરે ત્યારે મધ્યસ્થ વૃત્તિ રાખવી એ આ ભાવનાના ઉદ્દેશ છે.
આ પ્રાણી કોઇ મનુષ્ય ઉપર અથવા કેાઈ વસ્તુ ઉપર અથવા કોઇ ભાવ ઉપર રાગ કે દ્વેષ કરતા હશે ત્યારે તે કદી વિચારતા હશે કે એમ કરવામાં એ શુ કરે છે? રાગના પાત્ર પ્રાણી, ચીજ કે ભાવ એસી રહેવાના નથી, પેાતે બેસી રહે. વાના નથી, કરેલ રાગના અનુભવ પણ ઊડી જવાને છે, તો પછી આ બધી ધમાલ અને રિત કે અરિત શા માટે ? સ સચેાગેામાં મનને નિશ્ચળ રહેતાં શીખવવાનુ` છે. મનની ચંચળતા સર્વથી વધારે નુકસાન કરનાર છે. મન પર વિજય એટલે જીવનયાત્રાનું સાફલ્ય છે. એ રાજયાગ છે. માધ્યસ્થ્ય કે આદાસીન્ય ચંચળ મનવાળા મહુધા પ્રાપ્ત કરી શકતા નથી, અને અન્ય પ્રાણીએ પેાતાનાં કાર્યોનાં ફળ લેવાનાં–મેળવવાનાં જ છે. એને અંગે આપણામાં સકારણ કે અકારણ ઉશ્કેરણી ઘટતી નથી.
ઉદાસીન ભાવ જરા ભાવી જુએ. આપણે જાણે સાક્ષીભાવે બેઠા છીએ, હાથપગ જોડી શાંત થઈ જોયા જ કરીએ છીએ, અવલેાકન કરીએ છીએ અને જાણે આપણી આસપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org