________________
૩૫૮
શ્રી શાંન્ત સુધારસ
તેને તુ યાદ કર. તેનેા તુ પાઠ કર. એ નામમાં પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ તને એક જાતની શાંતિ આવી જશે.
આ પ્રમાણે એ અનુપમ તીનું સ્મરણ કર એટલે તને ચિરકાળ પર્યંત અવિરામ સુખ મળશે. નિર ંતરનું શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવું આ અનુપમ તીર્થ છે.
6
આ તીર્થ ’ એમ કહીને ગ્રંથકત્તાએ તીર્થ નુ નામ અધ્યાહાર રાખ્યું છે. એમના ઉદ્દેશ દાસીન્ય કહેવાના જ હાવા જોઇએ. ત્યાં પેાતાના ચેતનને તીર્થ સ્થાને લેવામાં આવે તે પણ ઉપરના સર્વ વિશેષણે તેને લાગુ પડે તેમ છે. ચેતન પાતે તીર્થ છે, અનુપમ છે, અંત:સ્થિત છે, અભિરામ છે અને વિશદ રિણામવાન છે. એ પણ સત્તાએ પરમાત્મા હેાવાથી અને સર્વ પ્રયત્ન એને માટે હાવાથી એનું સ્મરણ કરી, તદ્નારા અવિરામ સુખ એને પ્રાપ્ત કરાવવાનુ છે. એ સર્વ વાત અરાબર બેસતી આવે છે. એ તીર્થને પણ યાદ કરેાસ્મરે.
આ આખી ગાથા દાસીન્ય માટે છે એ સમજાય તેવુ છે. શકયા બતાવવા જોઇએ તેથી ચેતનજીને પણ ત્યાં દાખલ કર્યા છે. ચેતનનુ વિશેષણ ચેતનમ મૂકવું Àાલે નહિ, તેથી
પ્રથમના અર્થ જ વધારે સિચિન છે.
દાસીન્ય આવુ છે. ખરેખર એ તીર્થ છે, ભેટવા ચાગ્ય આદર્શરૂપ પવિત્ર જગ્યા છે, જાત પવિત્ર છે અને આશ્રય લેનારને પવિત્ર કરે તેવી એ વિશુદ્ધ ભૂમિકા છે.
આપણે તીર્થ ભૂમિએ શા માટે જઈએ છીએ ? એના વાતાવરણમાં એવી વિશુદ્ધિ હાય છે કે એથી વિચારશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org