________________
માધ્યસ્થ્ય ભાવના
તીર્થ એટલે પવિત્ર જગ્યા. યાત્રાનું સ્થાન, ઉદાસીનતાનુ આ તીત્વ આ ભાવના જ ખરાખર બતાવી રહી છે અને પૂરી થતાં સુધીમાં જરૂર ઝળકી જશે. તી એટલે ઉતરવાના દાદરા. સંસારથી ઉતરી જવુ હાય તેા આ દાદરાથી ઉતરી અન્ય મા પકડી શકાય છે. તીર્થ એટલે સામુદ્રધુની. એ મેટા સમુદ્રને જોડનાર. આ તીર્થ સ'સાર અને મેાક્ષને જોડનાર છે. તીર્થ એટલે ઉપાય, વચ્ચેના સહાયક વિગેરે અનેક અર્થ એ શબ્દને લાગે તેમ છે. એ ઉદાસીન ભાવ ( દાસીન્ય ) અથવા માધ્યસ્થ્ય ( મધ્યસ્થ ભાવ ) નામના તીને નીચેના વિશેષણે લાગુ પડે છે.
એ તીર્થ ‘ અનુપમ ’ છે. એની સાથે સરખાવી શકાય એવા બીજો કેાઈ ઘાટ કે એવારા અમારા જાણવામાં આવ્યા નથી. એ તીર્થં ચેતન છે, સમજી શકાય તેવું છે, જીવતું જાગતું છે અને અન્યથી છૂટું પાડી શકાય તેવું છે.
૩૫૭
એ તી અંતરમાં પ્રતિષ્ઠિત છે. એના પ્રદેશ અંતર દેશમાં છે. ત્યાં શેાધવાથી તે જડે તેમ છે.
એ તીર્થ અતિ રમણીય છે, બહુ મનેાહર છે. એના સાક્ષાત્કાર અનુભવે થાય. એક વાર ઉદાસીન રહેા અને એ ભાવની રમણીયતા અનુભવે. એ અ આકર્ષીક છે. તમને છેાડવું નહિ ગમે.
એ તીર્થ અત્યંત સ્વચ્છ, સુંદર ફળ આપનાર છે. કાઈ ક્રિયા નિષ્ફળ હોતી જ નથી, અતિ વિશુદ્ધ ફળ આપવા એ આ તીર્થના સ્વભાવ છે.
આવા દાસીન્ય અથવા માધ્યસ્થ્ય તીર્થનું તું સ્મરણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org