________________
માધ્યસ્થ્યભાવનાં
૩૫૯
અને ક્રિયાશુદ્ધિ થાય છે. જે પવિત્રતા અને પવિત્ર વાતાવરણના ત્યાં અનુસવ થાય છે તે માધ્યસ્થ્ય ભાવમાં પ્રાપ્ય છે.
આ ગાથાના અર્થ બીજી રીતે પણ શકચ છે. પ્રત્યેક વિશેષણને દાસીન્ય સાથે જ લેવા. ઉદાસીનભાવ અનુપમ તીર્થં છે, એ જીવત છે, અંતરમાં સ્થિત છે, મનેાહુર છે, વિશદ પરિણામવાન છે અને અવિનાશી સુખ આપનાર છે. આ અ સર્વાંગસુંદર લાગે છે.
સાધન
૮. એ ઔદાસીન્ય-માધ્યસ્થ્ય ભાવનું વર્ણન કરી શકાય તેમ નથી. હજી પણ થાડા વર્ણનાત્મક ભાવા બતાવે તેવા વિશેષણેા આપે છે. એ પરબ્રહ્મરૂપ પરિણમનનું પરમ છે. પરબ્રહ્મ એટલે પ્રકૃષ્ટ બ્રહ્મ : નિર્વિકાર, નિરજન, શુદ્ધ ચૈતન્ય. એ પરબ્રહ્મનું સ્વરૂપ જ્ઞાનસારના બીજા મગ્નાષ્ટકમાં શ્રી યશે!વિજચ ઉપાધ્યાયે અતાવ્યું છે. આ વિકાર વગરના, શરીર વગરના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પરબ્રહ્મસ્વરૂપ કહેવામાં આવે છે. ચેતનનુ તદ્રુપ જે પરિણમન થાય, તદ્રુપ થવાપણું થાય તેનું નિદાન ( પરમ સાધન ) ઉદાસીન ભાવ છે. ઉદાસીન ભાવ આવી જાય તેા અંતે સ્વાભાવિક રૂપ ચેતન પ્રાપ્ત કરે છે અને તેને લાગેલ સ મળ દૂર થઈ જાય છે. એદાસીન્ય ભાવને એના ઉત્કૃષ્ટ આકારમાં આ વિશેષણ રજૂ કરે છે. ઉદાસીન ભાવ પ્રાપ્ત થયા પછી જુદાં જુદાં પગલાં લઇ ચેતન કેવી રીતે પરબ્રહ્મસ્વરૂપ સાધે છે તે પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હાય.
શ્
એ ઉદાસીનતા સ્પષ્ટ કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં મલીનતા નથી હાતી. ત્યાં અખંડ શાંતિ અને રાગાઢિ પરિણતિ પર કાબૂ હાય છે. જ્યાં સમજણુ હોય ત્યાં સાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org