________________
માધ્યશ્ચભાવના
૩૫૩
માટે કહેશો કે એ તો લટુજી છે, વખત પ્રમાણે સઢ ફેરવશે. દરેક સંગે માટે પરિચયને અંગે તમે કહી શકો.
આ બતાવે છે કે પ્રત્યેક પ્રાણી અમુક રેષા પર ચાલનાર હોય છે અને તે તેના વિકાસ પર આધાર રાખે છે. વિકાસમાં તરતમતા એટલી હોય છે કે એની ગણના ન થાય. એનું વર્ણન અશક્ય હોવા છતાં એ સમજી શકાય તેવી ચીજ છે. શરત એટલી જ કે પરિચય પૂરતો હો જોઈએ.
જે પ્રાણીનો વિકાસ જેટલો થયેલું હોય તેટલો તે કાર્યપ્રસંગે ભાગ ભજવી શકે છે અને પ્રત્યેક પ્રાણીને વિકાસ કેટલે થયે છે અને અહીં તેમાં વધારે પ્રગતિ કરશે કે પાછો પડશે ? તે વાતનું નિયામક યંત્ર તારા હાથમાં નથી, તેથી તું એ સંબંધી ચિંતા કરે તે તદ્દન નિરર્થક છે.
અમુક પ્રાણ તારી ઈચ્છાને અનુરૂપ નથી એ પર ચર્ચા, નિંદા કે પ્રશંસા કરવાને બદલે તે એ છે” એમ ધારીને ચાલ. જે બાબતમાં તારી જવાબદારી નથી તે બાબત અન્યથા હોવી જોઈએ અથવા અન્ય સ્વરૂપે હોવી જોઈએ એવી તારી કલ્પનાઓ પણ અર્થ વિનાની છે. અન્યના દુરાચાર, દુરાચરણ, અસભ્ય વર્તન, અગ્ય સંભાષણ કે અન્ય કોઈ કૃત્ય માટે તું તેના ઉપર કેપ કઈ રીતે કરી શકે? તને તે તારા ધોરણ પ્રમાણે ન ગમે તે ખરી વાત છે. કઈ પરસ્ત્રી પર અત્યાચાર કરે, ખૂન કરે, મારામારી કરે કે ચેરી, લૂંટ, બખાડા કરે ત્યારે તેણે તેમ ન કરવું ઘટે એ તને વિચાર થાય તે જુદી વાત છે, પણ તેટલી મર્યાદાએ તારું કાર્ય પૂરું થાય છે. તે પહેલાં બને તો સમાજને કે
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org