________________
માધ્યસ્થ્ય ભાવના
૩
પર અસરકારક ભાષણુ કર્યું, છતાં કોઈ સત્ય વ્રત લેનાર શ્રોતામાંથી ન નીકન્યા તે! તારે ગુસ્સે થઇ સભા છેડી ચાલ્યા જવું એ વાત ચેાગ્ય છે?
એક વ્યક્તિની પાસે તે ત્યાગને ઉપદેશ કર્યા, તે પીગન્યાં નહિ, તા તું તેને શું શ્રાપ આપી શકે ? તેના પર ગુસ્સે થઈ શકે ? ગુસ્સે થઈશ તેા તારું મન વટાળીએ ચઢી જશે, એથી તુ કાંઇ બગડેલ માજી સુધારી શકીશ? આ રીતે તારા માનસિક–આત્મિક સુખના નાશ કરવાના રસ્તા કદાપિ લઇશ નહિ. એ વખતે મનની સ્થિરતા જાળવી રાખવી એ ઉદાસીન ભાવ છે. કાર્ય કરીને છૂટી જવું અને પછી એ વાતની ૮ તથા ન કરવી એ જીવનના મંત્ર જેને પ્રાપ્ત થઈ જાય તે અનત મનશાંતિ મેળવી શકે છે.
ધાર્મિક મામતમાં ઉપદેશકેાએ અને વ્યવહારમાં વડીલ
વગે` આ સૂત્ર ખૂબ ધ્યાનમાં રાખવા જેવુ છે. એના તરફ ખેદરકારી રાખવાથી ઘણી ગેરસમજ, કદાગ્રહ અને વિષવાદ વધી જતા જોવામાં આવ્યા છે. ઉપદેશ આપનારે એક વાત ધ્યાનમાં રાખવી કે સમજાવટથી જ માર્ગ પ્રાપ્ત કરાવાય છે. પેાતે દખાણુ કરવાનું સ્થાન ભાગવે છે તેના માટે ઉપયોગ ઉપદેશક, વડીલ વર્ગ, વકીલ કે ડૅાકટર કરે તેા તે અયેાગ્ય છે અને સામા પ્રાણી તે ઉપદેશ, સલાહ કે સૂચના માન્ય ન કરે ત્યારે તપી જવું એ તા લગભગ સ્થાનભ્રષ્ટ થવા જેવું છે.
૪. કેટલાક જડ મનુષ્યા મૂળ સિદ્ધાન્તની હકીકત ઉલટાવી નાખી સૂત્ર સિદ્ધાન્ત વિરુદ્ધ પ્રરૂપણા કરે છે. આવા મનુષ્ય ઘણું અયેાગ્ય કામ કરે છે, પણ આપણે શું કરી શકીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org