________________
૩૪૬
શ્રી શાંતસુધાસ એને વ્યવહાર તેનાથી પ્રતિકૂળ હોય છે તે તે કેરડા જ મેળવે છે. એ કેરડાનું ઝાડ કાંટાથી ભરેલું હોય છે અને અલ્પનાનાં પાંદડાંવાળું હોઈ આરામ લેવા લાયક પણ હેતું નથી. એનાં ફળ તુરાં અને મેળાં હોય છે. બહુ બોલનાર હોય પણ અંતરમાં સાધ્યની જાગૃતિ વગરને હાય તો તે કાંઈ પણ લાભ મેળવતો નથી અને બીજો બોલનાર ન હોય પણ એકાગ્ર ચિતે ચેતનરામને ધ્યાવનાર હોય તો આંબાનાં ફળો-ઈષ્ટ ફળ પ્રાપ્ત કરે છે.
બહુ બોલે તે બાંઠે” એ આખું સૂત્ર તારે વિચારવાનું છે. સાધુ નેચરીએ ગયા ત્યાં એક વગરવિચાર્યું વચન બેલાઈ જવાથી એમને રાણીની કુખે જન્મ લેવો પડ્યો. એ જન્મ બાદ. પૂર્વભવનું સ્મરણ થતાંવેંત ત્યાં એણે ન બોલવાનો નિયમ રાખે. એકદા બાજુના જંગલમાં એ સન્ય પરિવાર સાથે ફરવા ગમે ત્યાં કાગડાને બેલવાને કારણે મરવું પડ્યું ત્યારે એ માત્ર મામિક “ક્યાં છે ?” એટલું જ બોલ્યો અને સાથેના નેકરને પણ એ જ રીતે સમજાવ્યું. એ આખી કથા મન અથવા તો વાણીસંયમનું મહત્ત્વ સમજવા માટે બહુ જ ઉપયોગી છે.
આપણે આખા દિવસમાં નકામું કેટલું બોલીએ છીએ તેને વિચાર કરીએ તે શક્તિના દુર્વ્યયને ખરે ખ્યાલ આવે.
આ સર્વ સાધારણ રીતે સમજાય તેવાં સત્ય છે. એ વાત તારા ચિત્તમાં બેઠી હોય તો હવે ઉદાસીનતાને અંગે તે તપાસી જા.
અન્ય મનુષ્યમાં તું અવગુણ જુએ, દુરાચાર જુએ, ધમાલ જુએ કે પાપપ્રવૃત્તિ જુએ ત્યારે તે તેની ચર્ચા, ટીકા કે નિંદા શા માટે કરવા મંડી જાય છે ? તે કેવળ નકામી પરચિંતા છે. એ છોડી દે. એને બદલે તારે પિતાને નિર્વિકાર ભાવ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org