________________
માધ્યસ્થ્ય ભાવના
૩૪૧
જેનાં હૃદયા વિકારાથી ભરેલાં હાય, સંસારને ચાંટી પડેલાં હાય, ધન, સ્ત્રી, કુટુંબ કે વ્યાપાર સિવાય અન્ય વિચાર કરવાની જેમને ફુરસદ પણ ન હોય અને ધર્મ તરફ ઉપેક્ષા નહિ પણ તિરસ્કાર હાય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવા.
ક્રોધાદિ કષાય, હાસ્યાદિ નાકષાય, સ્ત્રી-પુરુષ સ્નેહ, દાંપત્ય, નિંદા, અસૂયા, ઇર્ષ્યા, કલર્ડ આદિ આંતર વિકારામાં મસ્ત રહેનાર, જરા પણ વિકાસની ભાવના કે લાગણી વગરના અને તિરસ્કારથી ભરેલા તરફ પણ સમભાવ રાખવે.
આનું નામ ઉદાસીનતા અથવા માધ્યસ્થ્ય છે.
એ વિશાળ ઉદાસીન ભાવને તુ અનુભવ. એ ઉદાસીનતાનું સુખ ઉદાર છે. સર્વ સુખમાં પ્રધાન સુખ છે. તે કેવી રીતે તેના વિચાર કરઃ—
ઃ
પ્રથમ તે! એ આદાસીન્ય કુશળની સાથે સમાગમ કરાવી આપનાર છે. આ કુશળ ’ મહુ સમજવા ચેાગ્ય છે. આપણે કુશળ સમાચાર પૂછીએ છીએ એમાં આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્તતાનેા સવાલ હાય છે અને ઘણુંખરું તે ઉપચારરૂપે હાય છે. પણ ખરુ` ‘ કુશલ ’ તે નિત્ય સુખ થાય તે છે. શાશ્વત, અવિનશ્વર સુખ એ કુશળ છે. સમજુ પ્રાણીની સ પ્રવૃત્તિએ સુખપ્રાપ્તિ અને દુ:ખનાશ માટે હાય છે અને તે સ્થાયી હૈાય તે જ ઇષ્ટ ગણાય છે. એવુ અખાષિત સુખ ચાં મળે તેવું સ્થાન છે તેની સાથે સમાગમ કરાવી આપનાર આ આદાસીન્ય છે. દ્વેષ આંદરથી નીકળી જાય એટલે પરપરાએ એ સ્થાને પહેાંચાય. તે કારણે અને સમાગમ કરાવી આપનાર ગણાય. અને અહીં પણ રાગદ્વેષની પરિણિત ગઇ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org