________________
માધ્યસ્થ્યાત્વના
૩૩૯
ઉદાસીનતાનું ફળ બતાવ્યું, પછી સ્તુતિ કે રાષની નિષ્ફળતા કના મને લઇને રજૂ કરી અને પછી ધર્મ સંબધી મિથ્યા ઉપદેશ કરનાર પર અને ઉપદેશ સાંભળનાર શ્રોતાની કષ્ટસાધ્યુતા પર માધ્યસ્થતા રાખવાની વાત કહી. એ સર્વનું પિરણામ શું ?
જે ખરા સંતપુરુષા હાય, જેને સંસાર મિથ્યા ભાસ્યા હાય, જેને આ સંસારમાંથી નાસી છૂટવાની તાલાવેલી લાગી હાય, જેને બંધન એ ખરું' કેદખાનું સમજાયું હાય, જેને સાંસારિક ભાવમાં પ્રવૃત્તિ એ ખાળકના ખેલ લાગ્યા હાય, જેણે આત્મારામને કાંઈક અનુભવ કર્યા હાય અને જે સામે જોવાને બદલે અંદર જોતા શીખ્યા હાય તેવા સંતપુરુષ વારંવાર આ ઉદાસીનભાવ રૂપ અમૃતને જ સેવે છે.
એ દાસીન્યને અમૃત કહેવાનું કારણ એ છે કે પુરાણ કથા પ્રમાણે જેમ સમુદ્ર મન્થન કરીને દેવાએ અમૃત શેાધ્યુ તેમ શાસ્ત્ર મહાણું વનું મથન કરીને આ ભાવનાએ શેાધી કાઢી છે.
6
એ અમૃતમાં પણ ખાસ તર ’ જેવા મુદ્દાના માલ, એને સાર-એના ઉત્તમેાત્તમ વિભાગ ઉદાસીનભાવ છે. એ મારુ ચીજ નથી અને એ બજારમાંથી લભ્ય પણ નથી. ખૂબ પરિશીલન અને નિમંત્રણને પરિણામે વૃત્તિઓ પર કાબૂ આવે ત્યારે આ ભાવ ખીલે છે. સંતપુરુષ! જેમનુ સાધ્ય આ પ્રપંચજાળ મૂકી એનાથી દૂર ચાલ્યા જવાનુ છે તેઓ આ અમૃતના ખરા સારને વારંવાર આસ્વાદે.
આ આસ્વાદન શેખ માટે નથી, પારખવા માટે નથી કે ઇંદ્રિયતૃપ્તિ માટે નથી. એના આનંદતરંગમાં પડેલેા પ્રાણી અંતે મુક્તિસુખને મેળવે છે. એના અનુભવ એવા
આહ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org