________________
માધ્યધ્યક્ષા વષ્ના
૩૩૩
ભગવાનને એક સિદ્ધાન્ત હતો કે મારે જે જે કરવા માંડયું તે કર્યું. ત્રસ્ટના રવિ એટલે ચાલવા માંડયો એટલે ચાલ્યા. આ હકીક્ત સમયજ્ઞાનની છે, ઘણી સૂક્ષમ છે. એક તંતુને તેડવા માંડ્યો તેને તૂટ્યો જ ગણવો. તૂટવા માંડવાના સમયે જેટલા તંતુ તૂટ્યા તેની નજરે ત્યાં જવાનું છે. જે એ તૂટવા માંડવાની ક્રિયા અને તૂટવાની ક્રિયા જુદે જુદે સમયે થાય તે અનવસ્થા દોષ લાગી જાય છે. અને ધ્યાનમાં રાખવું કે આંખ મીંચીને ઉઘાડતા અસંખ્યાત સમય થાય છે.
ઉપરને સિદ્ધાન્ત સ્થળ બાબતેને લગાડવામાં વિભાગે પાડવા જ પડે. આ આખું પુસ્તક છાપવા માંડ્યું એટલે આખું છપાઈ ગયું એ એને ભાવ નથી, પણ આ ગ્રંથ જે સમયે છાપવા માંડ્યો તે પૈકી એની જેટલી ક્રિયા એક સમયમાં શરૂ થઈ તે તેટલા પૂરતી તે સમયમાં પૂરી થઈ ગઈ. આ વાત સમયનો ખ્યાલ કરતાં સમજાય તેવી છે. એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલવાવાળો પ્રકાશ માર્ગના પ્રત્યેક પરમાણુને સ્પશીને જ ચાલે છે, પણ જે સમયે એ અમુક પરમાણુને સ્પર્શવા લાગે તે જ સમયે તેને સ્પર્શે છે. આ સાદું પણ સમજાય તેવું સૂત્ર છે.
જમાલી એ સમય જેવા બારિક વિભાગને લગાડવાનું સૂત્ર મોટી બાબતને લગાડવા ગયે. એ માંદે થયે ત્યારે સંથારે કરવા શિષ્યને કહ્યું. પોતાને દાહજ્વર થયો હતો. તેણે “સંથારે કર્યો?” એમ પૂછતાં “હા કર્યો” એમ જવાબ સાંભળતાં ત્યાં જઈને જોયું તે હજુ સંથારે પૂરો થયે નથી, તેમ જોઈને એને સૂઝ પડી કે શ્રીમહાવીરને સિદ્ધાન્ત “કરવા માંડયું તે કર્યું” એવે છે તે ખોટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org