________________
માધ્યસ્થ્યભાવના
૩૧૫
૪. ૨. જેમાં થાકી ગયેલા પ્રાણીએ આરામને મેળવે છે, જેને મેળવીને વ્યાધિગ્રસ્ત પ્રાણીઓ અથવા શરીરે વાંકા વળી ગયેલા પ્રાણીએ પ્રેમરસના સ્વાદ કરે છે, જેમાં રાગ-દ્વેષ જેવા મહાઆકરા દુશ્મનાને રાષ થવાથી એકદમ ઉદાસીનભાવ પ્રાપ્ત થાય છે એ ( માધ્યસ્થ્ય ભાવ ) અમને બહુ ઇષ્ટ છે.
સ્વ. ૨. અંદરનાં મર્મસ્થાનાને ભેટ્ટી નાખનારા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને લઇને આ લેાકમાં પ્રાણીએ ભિન્ન ભિન્ન સ્વરૂપના નાના પ્રકારના આવિર્ભાવાને દેખાડનારા થાય છે. તેમના પસંદ આવે તેવા અથવા ન પસદ્ન આવે તેવા વના જાણુનારા સમજી પ્રાણીએ આમાં કેાની પ્રશંસા કરે અને કેાના ઉપર રાષ કરે?
૬. રૂ. ખુદ તીથેશ્વર શ્રી મહાવીર પરમાત્મા જેવા પણ પેાતાના શિષ્ય જમાલિને અસત્યની પ્રરૂપણા કરતા અટકાવી શક્યા નહિ, તે પછી કાણુ કાને કયા પાપથી અટકાવી શકે? તેટલા માટે ઉદાસીનતાને જ આત્મહિતકર સમજવી.
૬. ૪. શ્રી તીર્થંકર દેવા અસાધારણ શક્તિ-મળવાળા હાય છે, છતાં તેઓ પણ શું ખળજોરીથી ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવે છે ? નથી કરાવતા. પણ તે યથાસ્વરૂપ ધર્મના ઉપદેશ જરૂર આપે છે, જેનેા અમલ કરનારા પ્રાણીએ દુસ્તર ભવસાગરને તરી જાય છે.
૩. હું, તેટલા માટે ઉદ્દાસીનતા( માધ્યસ્થ્ય )રૂપ અમૃતના સારને સતપુરુષે વારંવાર આસ્વાદો એના આનંદના વધારે વધારે ઉછળતા માજા આવડે મુક્તિનું સુખ પ્રાણી પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org