________________
હ૦૮
શીશાંતસુધારસ
કરુણ ભાવનાથી બે મુદ્દા ખૂબ સુસાધ્ય થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક એનાથી વૈષ પર વિજય મળે છે અને બીજું એનાથી પર ઉપર વૈર લેવાની કે સજા કરવાની વૃત્તિ દૂર થાય છે. મંત્રીમાં પ્રેમદ્વારા રાગ ઉપર વિજય મળે છે ત્યારે કરુણામાં દયાદ્વારા છેષ ઉપર વિજય મળે છે. આ અતિ મહત્ત્વનો વિષય છે.
કરુણું ભાવનાના પ્રસંગે પરત્વે પ્રતિકારની વિચારણામાં મન ઉપર વિજય કરવાની વાત કરી છે તેમાં આખા રાજગ સમાય છે. વાત એ છે કે ઘણુંખરી વખત તો સુખ અને દુઃખ એક મનની કલ્પના જ હોય છે. અમુક વસ્તુની ગેરહાજરીને લીધે એક પ્રાણુનું મન મોટું ભયંકર દુઃખ માની લે અને બીજાને તે જ બાબત કાંઈ જરા પણ મહત્ત્વની લાગતી ન હોય. નાની નાની જરૂરીઆતો અને જેલમાં તેના અંગેના મનસ્વી હુકમે જુદા જુદા કારાવાસીઓનાં મન પર કેવી અવનવી અસર કરે છે તેને અહીં જાતઅનુભવ થાય છે. મન પર અંકુશ જેટલે અંશે આવે તેટલે અંશે આ બાબત ઘટતા મહત્ત્વવાળી લાગે છે. કરુણાપાત્ર લાગતા પ્રાણીઓના મનમાં જે આ પ્રકારની વિચારણુ આવી જાય અને તે પ્રાણું મન પર અંકુશનું ચાતુર્ય પ્રાપ્ત કરે તે દુનિયાના દુઃખે ઘણા અલ્પસંખ્યક બની જાય.
આપણે હવે સમુચ્ચય દષ્ટિએ કરુણ ભાવનાને વિચાર કરીએ. દુનિયામાં ચારે તરફ દુ:ખ,ઉપાધિ અને ત્રાસમાં સબડતા પ્રાણીઓ જોવામાં આવે છે. એની દુઃખમુક્તિના ઉપાયે જવા એ કરુણા ભાવના છે. એના કેટલાક ઉપયુક્ત પ્રસંગે વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org