________________
શ્રી શાંન્ત સુધાÄ
‘ અમ કાલુષ્ય ’—કુત્સિત વચનશ્રવણપૂર્વક પેાતાના અપમાનને સહન ન કરતાં તેની ઉપર ક્રોધ કરવો અને તેની ઉપર વૈર લેવાની ચેષ્ટા કરવી તે અમ કાલુષ્ય કહેવાય છે.
૩૦૪
આ છ પ્રકારના કાલુષ્ય જ પુરુષાના ચિત્તમાં વિદ્યમાન હાવાથી ચિત્તને મલિન કરી વિક્ષિપ્ત કરી નાખે છે. એટલા માટે ચિત્તમાં તેના અસ્તિત્વ માત્રથી જ ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતા દુ:સાધ્યા-ન મેળવી શકાય તેટલી કડીન બને છે.
મૈત્રી વગેરે ભાવનાથી એ ચિત્તમળેાની નિવૃત્તિ કરવી એ ચેાગેચ્છુનું પ્રથમ કવ્ય છે, જેથી નિર્મળ થયેલું ચિત્ત, એકાગ્રતાની ચેાગ્યતાવાળું થઇ જાય, એવો સૂત્રકારના આશય છે.
તેમાં સુખી પુરુષાની સાથે મિત્રભાવથી વીને રાગ અને ઇર્ષ્યાના કાલુષ્યની નિવૃત્તિ કરવી; અર્થાત જ્યારે કાઇ સુખી જોવામાં આવે ત્યારે તેની સાથે મૈત્રી કરી એમ સમજવું કેઆ સઘળાં સુખ મારા મિત્રનાં છે, તેથી તે મારાં જ છે. એથી જેમ પેાતાને રાજ્યલાભ ન હૈાય અને પેાતાના પુત્રને હાય, તે તેને પેાતાના જાણુવાથી રાજ્ય ઉપરના રાગ નિવૃત્ત થાય છે; તેમ મિત્રના સુખને પણ પેાતાનું સુખ માનવાથી રાગ અવશ્ય નિવૃત્ત થઇ જશે. એમ જ્યારે માણસ પારકું સુખ પેાતાનુ સમજશે ત્યારે બીજાના અશ્વ ને જોઇ ચિત્તમાં દાહ ન પામતાં પ્રસન્ન થશે, અને ઇર્ષ્યા પણ નિવૃત્ત થઈ જશે.
એ પ્રમાણે દુ:ખી પુરુષા ઉપર કૃપા કરીને દ્વેષ તથા પરાપકારચિકીર્ષારૂપ કાલુષ્યની નિવૃત્તિ કરવી, અર્થાત્ જ્યારે કાઈ દુ:ખી મનુષ્ય જોવામાં આવે, તેા પેાતાના ચિત્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org