________________
કાર્યભાવના
૩૦૩
છ ધર્મો, ચિત્તને વિક્ષિપ્ત કરી મલિન કરી દે છે, તે છ ચિત્તમળ કહેવાય છે. એ છ જાતના ચિત્તમળ હોવાથી ચિત્તમાં છ જાતનું કાલુષ્ય પેદા થાય છે, જેમકે રાગ કાલુગ, દ્વેષકાલુષ્ય અને ઈર્ષાકાલુખ્ય, પરાપકારચિકીર્ષાકાલુષ્ય, અસૂયાકાલુષ્ય અને અમર્ષકાલુ.
રાગકાલુષ્ય –નેહપૂર્વક અનુભવ કરેલા સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત હે” એવા આકારની જે રાજસ વિશેષ વૃત્તિ ઉપજે છે તે રાગકાલુષ્ય કહેવાય છે, કેમકે તે રાગ, સઘળા સુખસાધનના વિષયની પ્રાપ્તિ ન થવાથી ચિત્તને વિક્ષેપવડે કલુષિત કરી દે છે.
ષકાલુષ્ય ”–દુ:ખભેગ પછી દુઃખ દેવાવાળા વિષયના અનિષ્ટ ચિંતનપૂર્વક “આ દુઃખ આપનારી વસ્તુનષ્ટ છે અને મને દુખ ન હો.” એવી જે તામસવૃત્તિ વિશેષ થાય છે તે દ્વેષકાલુષ્ય કહેવાય છે, કેમકે એ દ્વેષ દુઃખહેતુ સિંહ વાઘ વગેરેને અભાવ ન હોવાથી સર્વદા ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે.
“ઈષ્યકાલુષ્ય”—બીજા માણસનું ગુણાધિય વા સંપત્તિધિય જેઈ ચિત્તમાં જે ક્ષેભ અથવા એક જાતની બળતરા થાય છે, તે ઈષ્યકાલુષ્ય કહેવાય છે, કેમકે તે પણ ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે. - “પરાપકારચિકીષકાલુષ્ય ”—બીજાને અપકાર (બ) કરવાની ઈચ્છા. તે પણ ચિત્તને વિહ્વળ કરી કલુષિત કરે છે.
અસૂયાકાલુ”-કેઇના વખાણવા લાયક ગુણેમાં દેષને આરોપ કરે. જેમકે વ્રત આચારશીલ પુરુષને દંભી-પાખંડી જાણો અને તે મુજબ જાહેરમાં બોલવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org