________________
૨૨
શ્રીમાં•તસુધારસ
વવાની છે. એની વાસના મુખ ઊંડી ઉતરી ગયેલ હાવાને કારણે એને આશ્રવા ખૂબ ગમે છે. શાસ્ત્રકાર કહે છે કે ‘જેમ લગ્નસબંધને આ સસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે, જેની સાથે સપ્તપદી થઇ તેની સાથે આજીવન સંબંધ રહે છે, તેવા ‘સાસપીન ’સંબંધ તું સવર સાથે કર. જાણે તારા આવિધિએ સવર સાથે લગ્ન થયા છે એમ સમજ.’એ લગ્નમાં છૂટાછેડાને સ્થાન નથી, એ તેા જીવન-મરણના સંબંધ થયા. આ વાત ન ભૂલાય માટે ખાસ ભાર મૂકીને કરુણાપ્રસંગાના પ્રતિકાર તરીકે ધ્યાન પર લાવવામાં આવી છે.
.
૭. કરુણાભાવિત સહૃદય મહાત્મા કહે છે-ભાઈએ ! ચેતને! તમે આ સંસારમાં શા સારુ અનેક વ્યાધિએ સહન કરી છે? તમે ભવાટવીમાં ભૂલા પડ્યા છે, તમે મેાહુરાજાને ચકરાવે ચઢી ગયા છે, તમે રાગને પાલવે વળગી પડ્યા છે, તમે અસ્થિર માનસને આધીન થઈ ગયા છે, તમે કૃતાંતથી કાયર થઇ ગયા છે, તમે આંટા મારીને થાકી ગયા છે, તમે જીવનકલહની ચિંતામાં ગુંચવાઇ ગયા છે, તમે આધિ, વ્યાધિ અને ઉપાધિના ભાગ થઈ પડત્રા છેા, તમે વ્યવસ્થિત નિર્ણયને અભાવે અથડાઈ પછડાઈ રહ્યા છે, તમે સાધ્ય અને હેતુ વગરની પ્રવૃત્તિમાં મશગુલ થઇ ગયા છે, તમે સ્પર્ધા, ઇબ્યો અને શાકના વાતાવરણમાં ભાન ભૂલી ગયા છે, તમે આવા આવા અનેક સ્થળ અને માનસિક, સાચા અને કલ્પેલા વ્યાધિઓમાં પડી ગયા છે. આ તદ્દન સાચી વાત છે.
આ પત્રકમાં પાના ભરાય તેટલા છે, પણ તેની હવે જરૂર નથી. આ
Jain Education International
વ્યાધિઓ લખાય તેમ સર્વ શા માટે? તમે
For Private & Personal Use Only
www.jainelibrary.org