________________
કાય•લાવના
૨૦૧
‘વિસ્થા’ મુખ્યત્વે ચાર પ્રકારની છે. રાજ્ય સબંધી કથા, દેશ સંબધી કથા, સ્ત્રીએ સંબધી કથા અને ભાજન સંબંધી કયા. આ વિકથાથી અર્થ વગરના પાપમધ થાય છે. સર્વ નકામી, સબંધ વગરની, લડાઇ કરાવે તેવી, ઉશ્કેરે તેવી, ગુચવે તેવી વાતા વિકથાએમાં આવે છે. પેાતાની જ જાળ પૂરી ન કરનારા નકામી વાતામાં અને સારા શહેરની ફિકર કરવામાં નિરર્થક દુબળા થાય છે. • ગારવા ’ ઋદ્ધિ, રસ અને તંદુરસ્તીનું ( સાતાનું ) અભિમાન. આમાં આસક્તિનુ તત્ત્વ વિશેષ હાય છે. વસ્તુ કરતાં તેના ઉપરની લેાલુપતા જ મહાક બ`ધ કરાવનાર થાય છે. સંસારમાં રખડાવનાર આ ત્રણે ગારવાને ખાસ એળખવા ચેાગ્ય છે.
‘કામદેવ ’સ્ત્રી સંબંધી રાગ (સ્ત્રીને પુરુષ પરત્વે સમજી લેવું) તે સંબંધી વાચન, સરાગ ચિન્તન અને ચર્ચાએ. આના સમાવેશ આશ્રવમાં ખરાખર થઇ જાય છે, છતાં કરુણાના પ્રસંગે આણનાર હાવાથી એની ખાસ વિવક્ષા અહીં જુદી કરવામાં આવી જણાય છે.
આ ચારેને તમે તજી દા, છેડી દે, વ દે અને સંવર ભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધર્મ, ભાવનાએ અને ચારિત્રાની સાથે મિત્રતા કરેા. એના ૫૭ પ્રકાર પર વિસ્તારથી વિવેચન થઇ ગયું છે ( જુએ પ્ર. ભાગ સવરભાવના વિવરણુ ).
આ આશ્રવને ત્યાગવાની અને સંવરને આદરવાની વાત અહીં ફરી વાર જણાવવાના ખાસ હેતુ છે. આ પ્રાણી સંસારમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે એને આશ્રવા સાથે અનાદિ કાળથી ઘર જેવા સંબંધ થઈ ગયા છે. આ સંબધ દૂર કરવા વિકટ છે. એટલી જ મુશીબત સંવર સાથે સબંધ કરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org