________________
૨૦
શ્રી સાંન્તજી ધારા
પણ રાજયાગને માટુ સ્થાન છે અને તેની પ્રાપ્તિ કરુણાના પ્રસગે આવે ત્યારે વિશેષ સ્પષ્ટ થાય છે.
આત્મારામમાં રમતુ નિ:શંક મન પણ આ પ્રમાણે કરુણાના પ્રસંગાના પ્રતિકાર કરનાર આડકતરી રીતે થાય છે. વસ્તુત: વસ્તુ પાતે કેવી છે ? તેના કરતાં તે મન પર શી અસર કરે છે તે પર તેના શિષ્ટત્વ-અશિષ્ટત્વના આધાર રહે છે; અને એકને મન જે વસ્તુ વિનેાદ કરાવે તે જ વસ્તુ અન્યને ઉદ્વેગ કરાવનાર થાય છે. મનને એ સંબંધમાં કબજે કરી દીધુ હાય તે! આ સર્વ ગુંચવણ્ણાને નિકાલ થઈ જાય છે.
૬. એક સાથે પ્રતિકારના અનેક ઉપાયે અહીં બતાવે છે. એ ઉપાયાના અમલ પ્રાણી કરે તે કરુણાના પ્રસ ંગેા આવે જ નહિ એ મુદ્દા પર અહી આલમન છે.
ત્રણ કાળમાં સત્ય, કાઇ પણ્ અપવાદ વગરનું મહાન સત્ય, તને અત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રગ્રંથામાં અનેક સ્થાનકે છૂટી છૂટી વાતા કરી હાય તેનુ રહસ્ય તને અહીં જણાવે છે. ‘કરાડા ગ્રંથમાં જે કહ્યુ છે તે તને અર્ધા શ્લેાકમાં કહી બતાવે છે, ’ આવી રીતે જે રહસ્ય વાર્તા કહેવાણી છે તેવી આ વાત છે.
'
·
પ્રથમ તા તારે આશ્રવેા, વિકથાઓ, ગારવા અને કામદેવને છેાડી દેવા, તેને પરિચય અંધ કરવા અથવા અને તેટલે આછા કરવા.
· આશ્રવા ’ના ખેતાળીશ પ્રકાર સાતમી આશ્રવ ભાવનાના પરિચયમાં વિસ્તારથી વિચાર્યા છે. પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ યાગ અને પચવીશ ક્રિયા. ( એના વિવેચન માટે જુએ પ્રથમ ભાગ આશ્રવભાવના વિવરણ. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org