________________
કાર્ય-ભાવના
૨૮૯
કાશ આપે છે. ખાસ કરીને પૂર્વ વાસનાને લઇને મનના સ્વભાવ ઇંદ્રિયના વિષયેામાં વલખાં મારવાના હાય છે અને એ વિષયાગ ન મળે એટલે મન મુઝાય છે તેમજ જીવનને નિ:સાર બનાવી મૂકે છે. આવી સ્થિતિમાં મનને ઇંદ્રિયના વિષયેામાંથી ખેંચી લાવવા રાક્તિ પ્રાપ્ત થાય અથવા એને અમુક પ્રકારની અશુભ વિચારસરણીમાં પડતું અટકાવી શકાય તા સર્વ ઉપાધિઓને ઉપાય સુગમ છે. અંકુશ રહિત મન સર્વ પ્રકારની વ્યાધિએ ઉત્પન્ન કરે છે, મનમાં જે કલેશ અને સતાપે થાય છે તે તેના ઉપરના અંકુશની ગેરહાજરીને લઇને જ થાય છે.
એ જ મન આત્મારામમાં રમણ કરતુ હાય, આત્મવાટિકામાં વિહરતું હાય, ઉચ્ચ ગ્રાહવાસિત હાય, ભાવનાશીલ હાય, આદવાન હાય તેા અકલ્પ્ય સુખ આપે છે. આત્મારામમાં મનને રમણુ કરતું રાખવું એ જરા મુશ્કેલ વિષય છે, પણ અભ્યાસથી સાધ્ય છે.
એ ઉપરાંત મનમાં સ ંદેહ ન રાખવા ઘટે. સ ંદેહ એટલે શકા-આશંકા. આમ હુશે કે તેમ હશે એવી અવ્યવસ્થિત મનેાદશાને પરિણામે અસ્થિરતા ખૂબ રહે છે અને ચેાગનું જાણીતુ સૂત્ર છે કે સંરાયામા વિનત્તિ. દુવિધામાં બન્ને જાય છે, સાધ્ય મળતુ નથી અને સામાન્ય કક્ષાનું સ્થાન પણ જાય છે.
એટલા માટે કરુણાના પ્રસંગાની દરકાર જ ન કરે અને ગમે તે સચેાગામાં મનને સ્થિર રાખી શકે એવી પરિસ્થિતિ નીપજાવવા ચાગ્ય છે અને તે જ ખરા ચાગ ' છે. એ કાંઈ ચેાગીઓ માટે ખાસ રાખી મુકેલ વિષય નથી, સાંસારમાં
>
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org