________________
શ્રીશાંત સુધારસ
પદ્મની આ ગાથામાં કુમત શબ્દ વાપર્યો છે તે આવા સ અવ્યવસ્થિત વિચારાને અગે છે એના ઉપયાગ ધર્મ અને વ્યવહારની સર્વ ખાખતામાં એક સરખી રીતે થાય તેમ છે. ટૂંકમાં વાત એ છે કે તમારે ઉપાધિઓના પ્રતિકાર કરવા હાય તા પાણી વલાવવું છેાડી દે અને દૂધનું મંથન કરો. પાણી કર્યું અને દૂધ કર્યુ ? એ શેાધવાની મુશ્કેલી જરૂર છે, પણ એને વટાવે જ છૂટકા છે. એનાથી ગભરાઈ જઈને મંદ થઈ એસી જવાથી કાંઇ વળે તેમ નથી. મન:પ્રસાદનુ આ અનિવાર્ય પરિણામ પ્રયાસ કરીને સાધવા યોગ્ય છે.
૨૮૮
૫. કરુણાના પ્રસંગે દૂર કરવાના એક સુંદર ઉપાય મનને અમુક પ્રકારનું વલણ આપવાને છે. આ એક વિશિષ્ટ ઉપાય છે. અન્ય ઉપાયેા બાહ્ય સાધનાને અપેક્ષિત છે, પણ આ ( વિવક્ષિત) ઉપાય મનને એવા પ્રકારનું કરી દેવાના છે કે જેથી મનની ગ્લાનિ દૂર થાય. એ ઉપાય ખૂબ વિચારવા ચેાગ્ય છે. એમાં માનસવિદ્યાના ઊંડા અભ્યાસ છે.
કે
એનું મહાન સૂત્ર એ છે કે ‘મનના ઉપર જ્યાંસુધી અંકુશ રાખવામાં ન આવે અને તેને તદ્ન વશ કરવામાં ન આવે ત્યાંસુધી તે અનેક પ્રકારના રાગ, સંતાપ, સ ંદેહ, ભય વિગેરે કરે છે. એજ મન જો આત્મારામમાં રમણ કરનાર થાય અને શંકા રહિત થઈ જાય તા તે સુખાને આપે છે.’
બહુ સાદી સીધી અને સમજાય તેવી વાત છે પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી. પ્રાણીને સુખ-દુ:ખ લાગે છે કે સંતાપ ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને મેાટી માની લીધી એટલે એ વિચારપરપરાને અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org