________________
શ્રી શાંત સુન્ધા જ્ન્મ
કરે છે. ત્યાં એ
૫. ૪. ભાવિતાત્મા વધારે અવલેાકન હ્યુ જુએ છે ?-પ્રાણી પેાતાને હાથે ઊંડા ખાડા ખેાઢે છે, અને એ ખાડામાં પોતે જ એવા પડે છે કે એમાંથી બહાર નીકળવાની વાત તેા ઉપર રહી, પણ એ ખાડામાં પેાતે વધારે ને વધારે
પડે છે.
બાજુ
ઊંડા ઉતરતા જાય છે.
૨૪
આ વાત ખરી છે, ખરી છે એટલું જ નહિ; પણ તેમાં મહાતથ્યાંશ રહેલ છે. આવે મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી કામ-ક્રોધાદિને વશ થાય, અભિમાનમાં આનંદ માને, દંભ-કપટરચના–જાળમાં રસ લે, લાભની દોડાદોડીમાં પડી જાય, શાકથી વિહ્વળ ખને, રમતગમત, હાસ્ય, ઠઠ્ઠા-મશ્કરીમાં સ્વતેજ ગુમાવે કે બીજા અનેક પ્રકારના મનેાવિકારાને તાબે થઇ સ`સારમાં રચ્ચેપચ્ચેા રહે, ખાવાપીવામાં જીવનની સાર્થ કતા માને કે મેટાઇમાં તણાઈ લાંખા-ટૂંકા થઈ જાય એ સર્વ શું છે ? એ સર્વ કાની પ્રેરણાથી થાય છે ? એનું પરિણામ શુ' આવે ? એ મેહુરાયના વિલાસેામાં મજા કલ્પવી એ ખાડા ખેાઢવાનું જ કાર્ય છે.
મેાહના વિલાસેા એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહિ. એ તેા ચાલ્યા તે ચાલ્યા. સ્ત્રીભાગ કે ઇંદ્રિયના અન્ય વિષય કે કષાયની એક પરિણતિ લઇ વિચાર કરશે. તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાઇ જશે.
સામાન્ય પ્રાણી એક વાર પરસ્ત્રીસેવનના રસ્તે ઉતર્યા એટલે એ તેા પછી તેમાં ઉતરતા જ જશે. જલકા ડૂબ્યા નીકસે, જો કછુ તારી હાય; જો કાઇ ડૂબ્યા ઇશ્કમે, નીકસ્યા સુન્યા ન કાય. આ જાણીતી વાત છે. ખાડામાં પડ્યા તે નીચે નીચે પડતા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org