________________
કાર્ય-ભાવના
૨૭૩
સ્પર્ધા, મત્સર, ક્રોધ અને લેાભના આ તે થાડાં ચિત્રા ખતાવ્યાં છે, પણ એ પ્રત્યેકમાં એને આપત્તિ, અથડામણુ અને રખડપાટો જ મળે છે; છતાં દુનિયા અત્યારે જાણે વ્યાકુળતાને વાયરે ચઢી ગઈ હોય એમ દેખાય છે.
ચારે તરફ મનેાવિકારનાં કાળાં વાદળા દેખાય ત્યાં અમે તે શું કરીએ ? અને શું એલીએ ? કેવા મેટા ઉપાય મતાવીએ અને કેવા ઉપદેશ આપીએ ? જાણે આખી દુનિયા મેહની મદિરા પીને ઘેલી થઈ ગાંડાની માફક કાણાં વગરનાં વર્તન કરી રહી હૈાય એમ દેખાય છે. લેખક મહાત્મા કહે છે કેઅમને ઘણે! વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્ચા જોઇ એના ગાંડપણુને અંગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજો અને એમાં રસ લઈ ઝૂકી પડયા છે તેને બદલે એ ત્રાસ છે એટલું સમજો.
કરુણા ભાવનાવાળા વિચાર કરી વધારે વધારે અવલેાકન કરતા જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગે સાંપડે છે. એ દુનિયામાં પીડા, ઉદ્વેગ, ગુંચવણુ, ખાટી હાંસાતુંસી અને દુઃખ, દારિત્ર, દુંભ, દમન અને ઝગડાઓ જ દેખે છે; અને શુ કરવું અને થ્રુ મેલવુ? તેને માટે પણ એને વિચાર થઈ પડે છે. ભૂતદયાભાવિત આત્માને આ અવલેાકનને અંગે ખૂબ કરુણા પ્રગટે છે અને તે અર્નિશ વધતી જાય છે. એ ચારે તરફે અસ્થિરતા અને વ્યાકુળતા જોઇ દુનિયાની ટૂંકી નજર માટે મનમાં દ્રવે છે, ગુંચવાય છે અને અંતરથી માનસિક દુ:ખ વેદ છે. જ્યાં જુએ ત્યાં એને કરુણાનાં પ્રસંગા દેખાય છે,
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org