________________
કાચ્ભાવના
૨૬૫
જશે અને પ્રત્યેક પ્રસંગમાં દયા એના ઉત્કૃષ્ટ આકારમાં મહાર આવશે. આટલે સામાન્ય ઉપેાધાત કરી આપણે એ પ્રસંગેા અને પ્રતિકારના માર્ગે વિચારી જઈએ.
બાહ્ય ક્રિયાઓ પર કાંઇ ખાસ આધાર નથી. આપણે જોયું છે કે બાહ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારના કર્મ મધમાં ઘણુંા તાવત પડે છે. તે ક્રિયા કરતી વખતે મનની પ્રવૃત્તિ કેવા પ્રકારની તે છે તે પર કર્મબંધના આધાર રહે છે. એક ટેબલ પર એસી વાતો કરનારમાંથી એક તીવ્ર ક્લિષ્ટ કર્મબંધન કરે અને બીજો કની નિરા કરે એ બનવાજોગ છે. માનસિક હલનચલન પર કર્મ બંધના ઘણા આધાર છે.
6
મન
એ મનને સ્થિરતા પ્રાપ્ત થાય, એને જ્યાં ત્યાં રખડતું બંધ કરાય અને એ ખૂબ પ્રસાદ પામે એ મુખ્ય કર્તવ્ય છે. મનને કબજામાં રાખવું એ રાજયાગ છે અને સાધ્યુ તેણે સઘળું સાધ્યું' એ યેાગી આન ંદઘનજીનું વર્ઝન નિ:શંક સત્ય છે. નીચેના પ્રસંગે વિચારો. એ જયાં હાય ત્યાં મનની સ્થિરતા સંભવે ખરી?
આ પ્રાણીને સર્વશ્રી પ્રથમ તે ખાવાની વસ્તુઓ મેળવવાની વાંછા પારવગરની હાય છે. એ ગરીબ હાય તા અનાજ, શાખ, ઘી, વિગેરે કયાંથી લાવવા? તેની પીડા તેને હાય, ધનવાન હાય તા આજે કેટલાં શાખ કરવાં ? તેની ખટપટ, પરિચયવાળા હાય તા આજે મ્હેમાનાને શું જમાડવું? તેની ખટપટ, ઉજાણીમાં કે જમણવારમાં કયા કયા શાખાના સ ંચાગા કરવા ? કેટલી ચટણીએ અનાવવી ? રસેાઇ કેવી બનાવવી? ઠામ-વાસણ કયાંથી લાવવા ? વિગેરે અનેક પ્રકારની ભાજનને લગતી ગેાઢવણા કરવાની હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org