________________
૨૫ર
શ્રી શાંતસુધારસ
દર્દ, શાક અને આપત્તિમય અસાર સંસારમાં ગ્લાનિના પ્રસંગેા વધારે હોય છે, પણ પ્રમાદવાળા ચિત્તને તા એમાં પણ આનદુ જ હાય છે. એનુ ધ્યાન જ ગુણ શેાધવા તરફ હાય છે અને જેવી દિષ્ટ તેવી સૃષ્ટિ ” એ ન્યાયે એ તા જ્યાં ૮૮ જુએ ત્યાં એને ગુણ જ દેખાય છે.
પ્રમેદ ભાવના કરનારમાં સહનશીલતા ગુણુ એટલે વધી શકે છે કે એનું વિશ્વમંત્વ મૈત્રીભાવનાને એના ઉત્કૃષ્ટ આકારમાં રજૂ કરે છે. એ પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયમાંથી વિશુદ્ધ તત્ત્વ શેાધી તેની પ્રશંસા કરે છે, એ પ્રત્યેક ક્રિયામાંથી રહસ્ય શેાધી તેનેા લાભદાયક પ્રકાશ પ્રાપ્ત કરે છે, એ મહાતાફાની વિષયી કે વ્યસની પાસેથી પણ તત્ત્વ શેાધી શકે છે અને એ તત્ત્વગવેષી થઈ આત્મવિકાસ વધારતા જ જાય છે.
પ્રમાદભાવિત આત્માને ધર્મ રાગ મમ હોય છે. એ કાઈ ધર્મ કે પંથની કદી નિંદા તેા ન જ કરે, પણ તેમાંથી એ સત્ય તારવે, દ્રષ્ટિબિન્દુઓ સમજે અને પેાતે ખૂબ વિકાસ પામતા જાય. સાથે અન્યને આદર્શ હૃષ્ટાન્ત પૂરું પાડતા જાય.
પ્રમેાઢ ભાવનાવાળાને વય કે લિંગ ઉપર લક્ષ કદી જતું નથી. અમુક પ્રાણી વયમાં નાના છે કે મેટા, અથવા તેણે અમુક પ્રકારનાં વસ્ત્રો પહેર્યો છે કે નહિ કે હાથમાં અમુક ચીજો રાખી છે કે નહિ કે કપાળ પર અમુક ચિહ્ન કર્યુ છે કે નહિ ? એ એની દ્રષ્ટિમર્યાદાના વિષય ન હેાય. એનું ધ્યાન તેા ગુણ તરફ જ હાય. ગમે તે વય કે ગમે તે લિંગ હાય, એ તે જ્યાં ગુણ જુએ ત્યાં નમન કરે અને એને અહલાવવા અનેકવિધ પ્રયોગો કરે. આ વિશાળતા ભવ્ય છે, ગૃહણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org