________________
પ્રમાદઃ—
ગેયાષ્ટક પરિચયઃ———
૧. પ્રમાદ ભાવનાના મુદ્દાઓ આપણે પૂર્વપરિચયમાં કાંઈક સમજ્યા, એની વિશાળતા, હૃદયદ્રાવકતા અને આકર્ષકતા આપણે વિચારી. અષ્ટકમાં એ મુદ્દાઓને અન્ય આકારમાં રજૂ કર્યા છે.
ચેતન ! તું ગુણુ જોઈને પ્રસન્ન થા, રાજી રાજી થઈ જા. પરિ-એટલે ચારે તરફથી અને તેાષ–એટલે આનંદ. આ માનસિક ગુણ છે. જ્યારે ચિત્ત પ્રસન્ન યાય ત્યારે આખી દુનિયા આનદમય જણાય છે, કારણ કે આપણી દુનિયા સાધારણ રીતે આપણા ચિતનું જ પ્રતિબિંબ હાય છે. એ કલુષિત હાય ત્યારે અને હવામાં પણ અશાંતિ જણાય છે, ઘનઘાર વાદળાં ચઢેલાં અથવા ધુમસ થયેલી દેખાય છે અને જાણે આખી દુનિયા ઉડ ઉડ લાગે છે. જ્યારે એને અંદર તેાષ થયા હાય ત્યારે એને દુનિયા ક્રીડા કરતી, હસતી, વધાવતી દેખાય છે. એમનાં પર જ્યારે એને પરિતાષ થયા હાય ત્યારે તા એની છાતી ઉછળે છે, અને સવિશેષ હર્ષ થઇ જાય છે અને એના વાતાવરણમાં એને સત્ર મીઠાશ ભાસે છે.
ગુણુદન તરફ જ્યારે પરિતાષ થાય ત્યારે આવેા આનંદ થાય છે. મારા એક દીર્ઘ પરિચિત મિત્ર બહુગુણાનુરાગી હતા. એમણે ગુણેાનુ પત્રક તૈયાર કર્યું હતું અને તેના નિરંતર પાઠ કરતા હતા. વ્યવહારના નિત્ય ઉપયેગી ગુણુના મથાળા નીચે તેમણે નીચેના ગુણુા લખ્યા છેઃ—( મેં તેમના શબ્દોમાં જ તે અહીં લખ્યા છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org