________________
પ્રમાદભાવના
૨૩૩
છે, અભિમાની છે, પ્રશંસાના ઈચ્છક છે વિગેરે. આ આખી ટીકા અર્થ વગરની છે, પણ અનેક વાર સાંભળવી પડેલ છે. એનું કારણુ વિશાળવૃત્તિના અભાવ, પ્રમાદ ભાવનાની ગેરહાજરી અને ગુણસૃષ્ટિની ઉણપ બતાવે છે. જેણે જેટલી ઉદારતા બતાવી તેટલા પૂરતે તેને ધન્યવાદ છે અને એના અમુક આશય (motive) હતા એમ ધારી લેવાને આપણને ખીલકુલ અધિકાર નથી. ગમે તેમ હાય પણ ઉદારતા તા પ્રશસ્ય જ છે.
આ રીતે ખ્રિભેદ થાય છે. પ્રશંસા કરનારના મનમાં કેટલેા અનંદ થાય છે ? કેટલીક વાર ગુણુરાગી પ્રાણી ગુણવાન પ્રાણીની જેટલેા જ લાભ અનુમાદનાને અગે મેળવી શકે છે. એના મનનેા જે પ્રસાદ થાય છે તે અવર્ણનીય છે અને તેના મન:પ્રસાદ તા ખરેખરા જખરા હાય છે.
પ્રમાદભાવથી-અન્યના ગુણ્ણાની પ્રશ ંસાથી આપણા ગુણે નિર્મળ થાય છે. ગુણની નિર્મળતા એટલે એમાં પ્રગતિ. લાખ રૂપીઆ આપનાર શેઠશ્રીની પ્રશંસા કરનારમાં પણ ગુણબુદ્ધિ હાય છે તે સહજ સમજી શકાય તેમ છે.
ગુણુપ્રાપ્તિના ઉપાય ગુણપ્રશ ́સા જ છે. ગુણશુદ્ધિના ઉપાય પ્રમેાદ છે. ગુણવૃદ્ધિને માર્ગ અનુમેાદન છે. ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણુસ્થિરતાનુ સાધન પ્રમેાદ છે.
ગુણપ્રશ’સા કરવાથી ગુણવાનને ગેરલાભ થતા નથી, પ્રશંસા કરનાર તે માર્ગે ચઢે છે અને કેટલીક વાર ઉત્તેજનને કારણે-પ્રશ’સાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે અને પરને હૃષ્ટાન્તરૂપ ખની ગુણવૃદ્ધિનું કારણ પણ અને છે. આવી રીતે પ્રમાદભાવના સ્વપરને અનેક રીતે ઉપકારી છે.
X
×
Jain Education International
For Private & Personal Use Only
×
www.jainelibrary.org