________________
પ્રમાદભાવના
२२७
ધરનાર થવાની ભાવના રાખવી તેમજ જે તેવા હાય તેને માટે ખૂબ પ્રમાદ ધરવા.
આ શ્લાકમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના સમાવેશ થાય છે. એ પ્રત્યેકના ગુણે! વિગેરે અન્ય ગ્રંથાથી જોઇ લેવા.
૬. જી. પ્રમાદ ભાવનાવાળા પ્રાણી અમુક વસ્ત્ર કે વેશથી મર્યાદ્રિત હોતા નથી. એ જ્યાં ગુણુ જુએ ત્યાં રાજી રાજી થઇ જાય છે. એ અમુક વર્ગની જ પ્રશંસા થાય એવી મર્યાદા આંધતા નથી. ગુષ્ટિવાળાની હૃદયવિશાળતા કેટલી હાય છે તે તુરતમાં જ જોવામાં આવશે.
ધર્મ ભાવનાના પિરચય કરતાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મહિમા સમજ્યા છીએ ( જુએ પૃ. ૧૪ થી ૧૮). અભયદાન, સુપાત્રદાન, અનુક’પાદાન, ધર્મપગ્રહદાન, કીર્તિદાન વિગેરે દાનના અનેક પ્રકાર છે. શીલના અર્થ સંકુચિત અને વિસ્તૃત એ પ્રકારના છે: સંકુચિત અર્થમાં દેશથી કે સર્વાંથી બ્રહ્મચ અને વિસ્તૃત અર્થમાં સાવદ્યયેાગનું પ્રત્યાખ્યાન આવે છે. એ ખીજા અર્થ પ્રમાણે ખાર ત્રતા મુખ્યત્વે ધ્યાન ખેંચે છે. ( તપના બાર પ્રકાર માટે જુએ પ્રથમ ભાગ પૃ. ૪૪૭ થી ૪૫૫) જ્ઞાનાદિ ગુણુના ધારણ કરનાર માટે ભક્તિ, તેનું કાર્ય કરવાની ઈચ્છા, તેમના સુખની ચિંતા અને સંસારની નિંદા એ ભાવના કહેવાય છે. ( આદીશ્વર ચરિત્ર પર્વ ૧ લુ. લેા. ૨૦૦-૧ )
એ ચાર પ્રકારના ધર્મ પાળનાર ગૃહસ્થને ધન્ય છે. તે અવસર આવે ત્યારે માટી રકમાનાં દાન કરે છે, પરસ્ત્રી સામે પશુ જોતા નથી, ચથાશક્તિ તપ-ત્યાગ કરે છે અને નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org