________________
૨૨૬
શ્રીશાંત સુપ્લાન્સ
4
સમજનાર હાય, જે પેાતે ‘ શાંત ’ હાય એટલે કષાય રહિત હાય. પૂછનાર પણ ક્રોધ વગરના, પેાતાને માટે અતિ ઉચ્ચ અભિપ્રાય નહીં રાખનારા, કપટ વગરના અને મૂર્છાના સર્વથા ત્યાગી હેાય તે શાંત ” કહેવાય.
'
"
જેમને પેાતાના મન અને હૃદય પર કાબૂ હાય તે ‘ દાંત ’ કહેવાય. મન પરને કામૂ અને કાર્યનિર્ણય તે અપ્રતિમ ગુણુ છે.
· જિતાક્ષ ’——-ઇંદ્રિય પર વિજય કરનારા. પચેદ્રિય વશ કર નારા–એને સર્વથા કાબૂમાં રાખનારા.
આવા સાધુપુરુષા નિન્થ પ્રવચનના જગતમાં વિસ્તાર કરી ભગવાનના અહિંસાના સ ંદેશા જગતને પહેાંચાડે છે અને શાસનને દીપાવે છે. ઉપદેશ દેવાની ચેાગ્યતામાં ધ્યાન, જ્ઞાન, ઇંદ્રિયદમન, પ્રકૃતિસામ્યત્વ અને શમરસલીનતા તથા તપને કેટલું અગત્યનું સ્થાન છે તે અત્ર જરૂર ધ્યાન આપવા ચેાગ્ય છે. જ્ઞાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માએ વિજ્ઞાનમાં પણ પારંગત હૈાય છે, દનના અભ્યાસી હાય છે, તત્ત્વજ્ઞાનના રસિયા હાય છે અને છતાં ઉપદેશને પ્રસંગ પૂરા થતાં · ગિરિગહનહાગદ્ધુર ’ માં ચાલી જઇ ત્યાં ચેતનરામને ધ્યાવનારા હાય છે.
6
આવા મહાત્મા પુરુષા જગતમાં જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે. એવા મહાત્યાગી, તપસ્વી, શાંત ચેાગીએની જેટલી પ્રશસા કરીએ તેટલી આછી છે. એવી વિશાળ હૃદયવાળી જગદુંદ્વારરસિક મહાવ્યક્તિઓને અ ંતરના અનેક અભિનંદન હૈ!!!
આ રીતે નિગ્રન્થાની કેવી વિશિષ્ટ સુવાસ હાય છે તે " વિચારવું અને એવા પ્રસાદિત મહાવિશાળ આત્મધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org