________________
મૈત્રીભાવના
૧૯૭
શ્રી વીરપરમાત્માને સંગમ ધ્રુવે છ માસ સુધી ઉપદ્રવે કર્યા, પણ અંતે એ થાકીને ગયા ત્યારે પ્રભુની આંખમાં કેવળ કૃપાનાં આંસુ આવી ગયા.
कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । इषद् बाष्पादयोर्भद्रं, श्रीवीरजिननेत्रयोः ॥
· અપરાધ કરનાર પ્રાણી ઉપર પણ જેની આંખા આંસુથી જરા ભીની થઇ ગઇ, એવા શ્રી વીરપરમાત્માની આંખા તમારું કલ્યાણ કરે.’ મતલબ કે, આવી મૈત્રી રાખતાં તમે શીખેા. તમારે જો શ્રીવીરની દશા પ્રાપ્ત કરવી હોય અને તેને માર્ગે જવું હાય તા મૈત્રી એ અભેદ્ય માર્ગ છે. ચડકોશિક સર્પને ભયંકર વાળા મૂકત્તા જોઇને ‘ ખુઝ ચડંકેશીઆ ઝ ' એમ જે પ્રેમપૂર્વક કહી શકે તેની ભૂતયા સર્વ જીવા ઉપર કેવી હાય તેને ખ્યાલ પ્રત્યેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે.
'
કાનમાં ખીલા ઠાકનાર કે લેહ જેવી સળીએ નાખનાર ઉપર મનથી પણ દ્વેષ ન કરનાર, પગ ઉપર ખીર રાંધવા દેછે અને રાજવૈભવ ભગવનાર બાર બાર વર્ષ સુધી તપ કરે છે એવી ભૂતદયા પાળે એ મંત્રીનેા ઉત્કૃષ્ટ દાખલે છે. લગ્નમ`ડપની નજીક આવનાર શ્રી નેમિનાથ પ્રાણીઓને પાકાર સાંભળે છે ત્યાં અંદરથી ભૂતદયા જાગે છે. અને અતિસ્વરૂપવાન રાજીમતીના ત્યાગ કરી પ્રાણીક્રયા ખાતર રથ પાછા વાળે છે. આની કેપિટમાં મૂકી શકાય એવું ભૂતદયાનું દૃષ્ટાન્ત મીનું મળવું મુશ્કેલ છે.
મૈત્રીને ચેાગમાં ઘણું વિશિષ્ટ સ્થાન છે. ચિત્તવૃત્તિના નિરાધ એ યાગ છે. એને માટે નિરંતર અભ્યાસ કરવા પડે, ટેવ પાડવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org