________________
મૈત્રીભાવના
૧૫
છે. એ આખા શ્રી સંઘની શાંતિ ઈ છે, એ અધિકારી વર્ગની શાંતિ ઈછે. એમાં એ કઈ જાતની બાદબાકી ન કરે. એમાં એ પોતાને અનુકૂળ હોય તેટલાની જ શાંતિ ઈચછે એમ નહિ. સર્વ જનપદ અને તેના ભલા માટે યતન કરી રહેલ સત્તાની પણ શાંતિ છે. એની વિશ્વદયા એટલી વિશાળ હોય કે એમાં એને મારાં તારા એ ભેદ કરવાની ઈચ્છા પણ ન થાય. એ તો અંતરના નાદથી બોલે કે શિવમતુ ત, હિતનિતા भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः।।
આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીઓ પારકાનું હિત કરવામાં તત્પર બનો, સર્વ દોષ નાશ પામે, લોકે સર્વ સ્થાનકે સુખી થાઓ. ” આમાં એને સ્વજન સ્વમતાવલંબી કે સ્વસગાની મર્યાદા હોય જ નહિ. એ તો આખા જગતના સર્વ પ્રાણીઓ ખૂબ સુખી થાઓ, ઐહિક આમુર્મિક સાચા સુખના ભોક્તા થાઓ અને સર્વ દેને નાશ થઈ જાઓ એવું જોવા જ ઈ છે.
એને તો “ગૃહે ગૃહે ” શાંતિ જોઈએ છે. એની પ્રાર્થના પોતે શાંતિ મેળવીને એને સાર્વત્રિક કરવાની હોય છે અને એ તે કદ શિવં તુદ રિવં એ જ વિચાર કરતો હોય છે.
આ ખરી વિશિષ્ટ જેન મૈત્રી ભાવના છે. એને રાજદ્વારી વાતાવરણમાં અહિંસાને પ્રસાર દેખાય તે એ રાજી રાજી થઈ જાય અને એવા પ્રસંગે પિતાથી બનતી સહાય સક્રિય સ્વરૂપે આપે, શસ્ત્રસંન્યાસસમિતિએ જીનિવામાં મળે તો એના આનંદનો પાર ન રહે, એ દુનિયામાંથી દારુગેળા બંધ થતા જેવા ઈછે, એ આખી જનતા પ્રેમમાં રહે અને સ્વાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org