________________
મૈત્રીભાવના
૧૯૩
વર્તમાન યુગના કલહેા કયુદ્ધ કે હથિયારની લડાઈનું રૂપ લેતા નથી. ન્યાયાસન પાસે જવું, ત્યાં લંબાણુ કરવા માટે ગમે તેવા બચાવા કરવા અને સાચા ખાટા ઘાટ ઘડવા એ પણ વરને એક પ્રકાર છે. એને સ્થાને શાંતિથી સમાધાન હિતકારી છે, અલ્પ ખર્ચાળ છે અને ખીલકુલ કચવાટ વગરનુ છે. એ જીના કે અન્ય કોઇ કારણે અંદર અંદર સમાધાન શક્ય ન હેાય તે લવાદીને માર્ગ આદરણીય છે. ગમે તેમ કરીને વેરવૃત્તિને અવકાશ ન મળે એવી પરિસ્થિતિ મૈત્રીવાસિત હૃદયવાળા જરૂર કરે. એના ઘણા માર્ગો છે, જે વ્યવહારકુશળ માણસ સમજી શેાધી મેળવી શકે છે. અત્યારે આપણે ન્યાયાસન પર ઉલ્લેખ કરતા નથી કારણ કે તે અસ્થાને છે. મુદ્દો વેરવિરાધ આછે કરવાના છે. એના સંબંધમાં સલાહ આપનારા પણ આ દિશાએ ઘણુ કાર્ય કરી શકે અને તે પ્રમાણે કરતાં આપણે કેટલાકને જોઈએ પણ છીએ.
આપણું વિરાધ કોની સાથે કરવા ? જેએ અંતે આપણા જેવા પ્રાણીઓ છે તે સાથે વિધિ કરવા ઘટે ? તેઓ અનેક વાર આપણા સંબંધીએ થયા હશે એ વાત તેા ઉપર થઈ ગઇ. એ ઉપરાંત એક બીજી પણ દૃષ્ટિબિન્દુ વિચારવા યાગ્ય છે. પ્રત્યેક ચેતન મૂળ સ્વભાવે અનંત જ્ઞાનદનવાન છે અને મેાક્ષના અધિકારી છે. ( બહુ અલ્પસંખ્યક ‘ અભવ્ય ’ની વાત આજુએ રાખીએ છીએ. ) એવા મેટી સંખ્યાવાળા પ્રાણીઓના આઠ રુચકપ્રદેશે નિર્મળ છે, ખીજા પ્રદેશે નિળ થવા શકય છે. એવા મેાક્ષ જવા ચેાગ્ય ચેતના સાથે લડવું–ઢવુ આપણને ઘટે ખરું? એમની સામે આપણાથી મેારચા મંડાય ખરા ?
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org