________________
મંત્રી ભાવના
૧ણા વાર તેમની સાથે કર્યો હઈશ, એક સાથે ભેજન કર્યા હશે અને કઈક કઈક જાતના સંબંધમાં તેઓ સાથે આવ્યા હઈશ.
બંધુ શબ્દમાં સર્વ સગપણનો સમાવેશ થાય છે તે આગળ વર્ણવવાના છે. તે વિચાર કર કે જેની સાથે બંધુભાવ એક વખત કર્યો તેની સાથે દુશ્મનાવટ કરીશ તે તને શોભશે? જેની સાથે સગપણુ–સંબંધ કર્યા તેની સાથે લડવું કે મરચા માંડવા એ શોભતી વાત લાગે છે અને આવા બંધુભાવે તે એક બે વખત કર્યા હશે એમ ન ધારતે. હજારો લાખે વખત તે અને તું બંધુભાવે રહ્યા હશે.
આ પ્રાણીઓમાં એકલા પચેંદ્રિય મનુષ્ય કે તિર્યચોને સમાવેશ થાય છે એમ તું ધારતો નહિ. એમાં સૂક્ષ્મનિગદ એકેદ્રિયથી માંડીને સર્વ જીવેને સમાવેશ થાય છે, માટે સર્વ જી તારા બંધુઓ જ છે એમ માન અને કઈ પણ તારે શત્રુ નથી એમ તું ધાર. જે એક વાર પણ બંધુભાવે થયો હોય તેની સાથે અબંધુભાવ કરવો એ તારા જેવાને શેભે નહિ, પાલવે નહિ, છાજે નહિ. - શત્રુ એટલે શું? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊંચો આવીને વિચાર તો કર કે તારે શત્રુ હોવા ઘટે? તારાથી કોઈને શત્રુ તરીકે મનાય ખરા? તારાથી આટલી નીચી ભૂમિકા પર ઉતરી જવાય ખરું? આ વસ્તુસ્થિતિ છે. અત્યારે તારે ખરો વિચાર કરવાનો છે. પશ્ચાદવેલેકન કરીને તારું સ્થાન સમજી લે અને કોઈ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ, ગમે તેટલા સ્વાર્થના કારણે પણ ન જ થાય એ નિર્ણય કર. વળી તું વિચાર કર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org