________________
૭૦
શ્રી શાંન્તસુ બારસ
શળાથી કે ખીલાઓથી ભરી દેવા હાય તા તારી મરજીની વાત છે. અમે તે તને એક જ વાત કડ્ડીએ છીએ કે તારી આ માર્ગ અતિ ભૂલભરેલા છે. તારા વિચાર, વચન કે વ - નમાં વૈર-દુશ્મનાવટ એવા શબ્દ પણ ન ઘટે.
તું તે સર્વત્ર મિત્રભાવ, સ્નેહભાવ, પ્રેમભાવ રચી દે. તારા આ દુનિયામાં કેઇ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલૂમ પડશે કે તારા કાઇ દુશ્મન છે જ નહિ. ‘ આપ તેવા જગ ’ એ ન્યાય છે. આપણાં મનમાં જે ભાવના હાય છે તેની છાયા આજુબાજુ પડે છે અને આપણા મનમાં વૈરબુદ્ધિ થઇ કે આજીમાજી વૈર જ દેખાય છે. બાકી ઘેાડા દિવસને અહીં વાસ છે એમાં વળી દુશ્મન કાણુ અને વૈરી કાણુ ? તું પાતે કાણુ છે ? તું ગમે તેટલી તારી જાતને ઊંચી માન, પશુ અન’ત જીવામાંના તું એક છે. એમાં તે તારે વૈરિવરાધ શા? એ તને શાભતું નથી. તું કેાની સાથે વેર કરે છે તે જ પ્રથમ વિચાર.
૩. . સર્વ પ્રાણીઓ તરફ મૈત્રી રાખવાનાં અનેક કારણે છે. એક કારણ ઉપર જણાવ્યું, હવે એક બીજું કારણ અત્ર રજૂ કરે છે. તારે પરભવ માન્યા સિવાય તે છૂટકે નથી. પ્રાણીઓની બુદ્ધિ અને સમૃદ્ધિની તરતમતા પરભવ સિવાય સમજી શકાય તેમ નથી. આવા અનેક ભવા તે કર્યા છે. અનંત કાળથી આ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે અને વિશ્વની આદિ જડી નથી અને જડી શકે તેમ પણ નથી. આ અન તકેડિટ ભવપરપરામાં જે પ્રાણી સાથે તને વૈર કરવાને પ્રસગ આવે તે પોતે જ તારી અનેક વાર મધુ થયેલા હાય છે. તે તેની સાથે અનેક પ્રકારના આના ઉજ્ગ્યા હશે, અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org