________________
૧૬૨
શ્રીશાંત-સુધારસ
ડેય, ઉદ્યમી હાય, શાંત હાય, ખીર હાય. ’ આ સાત વિશેષ્ણુ કહી ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે કહે છે કે चतस्रो भावना धन्याः, पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्विरं चित्ते, ध्येया धर्मस्य વિયે! મૈત્રી વિગેરે ચાર ધન્ય ભાવનાએ જેને
*
આશ્રય
પુરાણ પુરુષાએ કર્યો છે તે ધર્મ ધ્યાનની
સિદ્ધિ માટે ચાવવી. ’
છે.
આટલી પ્રસ્તાવના કરી સ ંક્ષેપમાં આ ચાર ભાવના ધર્મ ધ્યાનની
આ ચાર ભાવના જણાવી સિદ્ધિ માટે પ્રાથમિક
છે એ અત્ર ફલિત થાય છે. આટલા ઉપરથી મૈત્રી વિગેરે ચાર ભાવનાનું સ્થાન કયાં આવે છે અને તેના આશય શા છે? તે ખ્યાલમાં આવી જશે.
માર ભાવના સાથે દેવના દેવ–તીર્થકર મહારાજના નામના નિર્દેશ છે જ્યારે ચાર ભાવનાને અંગે પુરાણ પુરુષાના નિર્દેશ છે તે પણ અર્થસૂચક જણાય છે. ભાવનાનું સ્થાન આ રીતે
સ્પષ્ટ થાય છે.
‘અનુપ્રેક્ષા’ એટલે વિચાર, આંતરપ્રેક્ષણ. Introspection એ માર ભાવનાના પ્રદેશ છે. મૈત્રી આદિ ચાર ભાવનાને પ્રદેશ ધર્મ ધ્યાનના હેતુભૂત થવાના છે.
૮ સદ્ધર્મ ધ્યાનસંધાન. ’ સમીચીન-શુદ્ધ ધર્મધ્યાન સાથે અનુસંધાન કરાવનાર અથવા કરવાના હેતુભૂત. અનુસંધાન કઇ રીતે થાય? એ વસ્તુ વચ્ચે અંતર પડી ગયા હાય તેને જોડી આપનાર, વચ્ચે પુલનું કામ કરનાર હાય તે અનુસંધાન કરનાર કહેવાય. એ પત્રને જોડનાર ગુંદર એવુ જે કાર્ય તે કરનાર. સંસાર અને ધર્મધ્યાન વચ્ચે આંતરા પડેલા છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org