________________
મૈત્રી —
પરિચય :
"
૪. ૨. જ્ઞાનાવના કર્તા શ્રી થુભચંદ્રગણિ જ્ઞાનાણું વ ગ્રંથમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ આખા ધ્યાનના વિષય હાથ ધરે છે. તેએ શરૂઆતમાં સંસારરચનાને કિન્નરપુર સાથે સરખાવી, અસજ્ઞાનથી સંસારવૈચિત્ર્ય જણાતુ નથી તે તરફ્ આશ્ચય બતાવી જણાવે છે કે · પ્રાણીઓ તરફ સમભાવ રાખ, નિર્મ મત્વભાવનું ચિંતન કર, મનનુ શલ્ય દૂર કરીને ભાવશુદ્ધિ કર.’ ત્યારપછી આગળ જણાવે છે કે વિનુ ચિત્તે મૂરાં મધ્ય, भावना भावशुद्धये । या सिद्धान्तमहातन्त्रे, देवदेवैः प्रतिष्ठिताः । એ ભાવશુદ્ધિ માટે શ્રી સિદ્ધાન્તના મહાતત્રમાં તીર્થંકર મહારાજે સ્થાપન કરેલી ( ઉપદેશેલી ) ભાવના વારંવાર ભાવ. ત્યારપછી એ મારે ભાવના વર્ણવે છે ( અનિત્યાદિ ).
આમાં કહેવાને ભાવ એ પ્રાપ્ત થાય છે કે ભાવના ભાવશુદ્ધિ માટે ભાવવાની છે. એ મારે ભાવનાની પ્રતિષ્ઠા શ્રીતી - કર ધ્રુવે સિદ્ધાન્તમાં યેાજી છે. આટલા ઉપરથી બાર ભાવનાનું મૂળ અને સાધ્ય લક્ષ્યમાં આવશે.
.
ત્યારપછી યમ-નિયમ-ઇંદ્રિયદમનનુ વિગતવાર વર્ણન કરી, ધ્યાનના વિષય ઉપર તે લેખક જાય છે અને આર્ત્ત તથા રાદ્રધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી ચર્ચી, ધર્મધ્યાનનું પ્રકરણ શરૂ કરતાં (૨૭ મા પ્રકરણમાં) પ્રથમ ધ્યાન કરનાર કેવા હાય તે જણાવતાં કહે છે કે ધ્યાતા જ્ઞાનવૈરાગ્યસપન્ન હાય ? ઇંદ્રિય-મન વશ કરનાર હાય, સ્થિર આશયવાળા હાય, મુમુક્ષુ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org