________________
૧૪૬
શ્રીશાંતસુધારસ ૪ પંચંદ્રિયપણું.
૩ ત્રસવ. ૫ પર્યાપ્તત્વ.
૪ ૫ ચંદ્રિયસ્વ. ૬ સંસી પણું.
૫ મનુષ્યત્વ. ૭ દીર્ઘ આયુષ્ય.
૬ દીર્ઘ આયુષ્ય. ૮ મનુષ્યપણું.
૭ ઇંદ્રિય સામગ્રી. ૯ આર્યદેશમાં જન્મ. ૮ બુદ્ધિ. ૧૦ સંસ્કારી કુળમાં જન્મ. ૯ મંદકષાય. ૧૧ ધર્મજિજ્ઞાસા.
૧૦ નિર્વિષય ચેતસ. ૧૨ ધર્મશ્રવણ.
૧૧ તનિશ્ચય. ૧૩ ધર્મબોધ.
૧૨ કામાર્થ લાલસા. ૧૪ ધર્મમાં ઉદ્યમ.
૧૩ મિથ્યાત્વ. ૧૫ અંતરંગ વૈરીનું આક્રમણ | ૧૪ બધિરત્ન.
બોધિરત્નમાં જ્ઞાન, દર્શન, ચારિત્રને સમાવેશ ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. બધમાં પ્રાધાન્ય જ્ઞાનને છે તે ખાસ ધ્યાનમાં રાખવું.
વસ્તુપ્રાપ્તિની. અનુક્રમે મુશ્કેલીઓ બતાવી માટે દૈત્ય ખડે કરવાને આશય નથી, પણ અનંત સંસારમાં જે પરિસ્થિતિ થાય છે તેને અંગે વિકાસમાર્ગમાં જે અતિ અગત્યને પ્રસંગ બને છે તેને સ્પષ્ટ ખ્યાલ આપવાને આશય છે.
આવી તકે કદાચ તને ઘણીવાર મળી હશે, પણ ખરો અવસર આવે ત્યારે આ ભાઈશ્રી બીજા કામમાં પેસી જાય છે. મોટી જાન કાઢીને જાય અને લગ્નની વખત ઊંઘમાં ચાલી જાય તેવો આ બનાવ છે. તકે વારંવાર આવતી નથી પણ આવે ત્યારે એને સામેથી પકડી લેવી ઘટે. અવસર ગયા પછી પસ્તા નકામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org